________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
શક્તા નથી. ૧૩ વળી આ સંસારમાં સ્ત્રી તેા ખરેખર હાથીને બાંધવાની સાંકળ જેવી છે, કે જે પુરુષરૂપ હાથીને એવા તાવશ કરે છે કે ક્રાઇ સમર્થ પુરુષ પણ તેથી પેાતાનું ઈષ્ટ સાધન કરી શકતા નથી. ૧૪ દેવે મારા પગમાં પુત્ર રૂપી મેાટી બેડી નાખીને મને એવા બાંધી સૂયેા, જેથી મને મુક્તિ ( મેક્ષ ) દુર્લભ જોવામાં આવે છે. ૧૫ અરેરે ! હું જિનભગવાનનાં વચનામૃતનું હમેશાં શ્રવણુ કરૂં છું, છતાં કામરૂપ ગ્રહના આવેશથી ગાંડાતૂર બની જઈને મે' મારા યૌવનને વ્યર્ય ગુમાવ્યું.૧૬ મારી જીવાની ચાલી ગઇ છે અને મારા દેહ અતિશય વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ ગયા છે. માટે શક્તિહીન થયેલા મારામાં હવે દીક્ષા લેવાની યાગ્યતા તેા રહી નથી.૧૭ પશુ મારા પુત્ર મારી આ નામાં રહે છે અને તેણે ધરના ભાર પણ ઉપાડી લીધા છે, તે ધનના ધર્મમાં વ્યય કરીને હું પરલેાક સાધન કરૂં.૧૮ અને ગુરુમહારાજને લાવી તેઓની સમક્ષ મોટા ઉત્સવપૂર્વક અઠ્ઠાઈ કરાવું, તેમજ સાધમિકાનું વાત્સલ્ય તથા સાર્વજનિક અન્નસત્ર કરાવી મે મેળવેલા દ્રવ્યને સફળ કરૂં.” , ૧૯-૨૦
આવે મનમાં વિચાર કરી સવારમાં તે મહાપુરૂષે પેાતાના પુત્રને ોલાવ્યેા અને પાતે વિચારેલે રાત્રિના સર્વાં વિચાર તેને જણા વ્યેા. ૨૧પિતાના એ વિચાર જાણી મનમાં પ્રસન્ન થઇને પુત્રે કહ્યું કે, “ બહુ સારૂં, આપ આપે સપાદન કરેલા દ્રવ્યને ધમ કાર્યોમાં વાપરા; એથી ખીજાં મારે આપની પાસે શું માગવાનું ઢાય ? (અર્થાત્ હું પણુ એજ માગું છું કે, ઘણી ખુશીથી આપના દ્રવ્યના ધમ કા માં આપ ઉપયાગ કરી. ) ૨૨ હરકાઇ પુત્ર મરણુ પામેલા પેાતાના પિતાનું ધન લઈને તેના દેવાદાર થાય છે, પણ પિતા પાતેજ પાતાની હયાતીમાં પેાતાનું ધન વાપરી નાખે તેા પુત્ર તેના ઋણમાંથી મુક્ત થાય છે. પુત્રના એ વચનથી જિનદેવ પ્રસન્ન થયા. તેને
૦ ૧૩
( ૪૪ )
For Private and Personal Use Only