________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
આ જગતમાં જીવેાના વધ જેવું ખીજાં એક પણ પાપનું મૂળ નથી. કેમકે, તેથી જન્માન્તરમાં લાખા દુઃખા ઉત્પન્ન થાય છે. ૭૦૪ મનુષ્ય, જે સ્ત્રી, પુત્ર તથા પત્નીને માટે પાપ કરે છે તે, પરાધીન થઈને નરકમાં જતા તે પુરુષની કદી રક્ષા કરી શકતા નથી, ૩૦૧ અરે ! પેાતાનાં સ્વજનેાની વાત તે। દૂર રહી પણ આ દેહ, કે જે કેવળ પેાતાનાજ ગણાય તે પણ યુદ્ધમાં—કટોકટીના સમયે જેમ દુષ્ટ સેવક પેાતાથી જૂદી પડે છે તેમ, જૂદા પડે છે-પેાતાને ત્યજી જાય છે. ૩૦૬ માટે તું ધર્માં કરવામાં બુદ્ધિ કર. કેમકે ધ' સુખકારક છે, અને નિત્ય છે. તેનું આચરણ કરવાથી આ લેાકનાં કે પરલાકનાં દુઃખ થતાં નથી.” ૩૭ મુનિના મુખમાંથી નીકળેલા તે અમૃત તુલ્ય ઉપદેશ સાંભળી, તે ધનદેવે પણ મિથ્યાત્વરૂપ ઝેરના તત્કાળ ત્યાગ કર્યાં, ૩૦૮ પછી તેણે મુનિના ચરણમાં નમસ્કાર કરી વિનંતિ કરી કે, “હે પ્રભુ ! સસારરૂપ આંધળા કુવામાં પડતા મને તમે આધાર આપ્યા છે ટેકા આપ્યા છે. ૩૦૯ હું પ્રતિજ્ઞા કરૂં છું કે, આજથી આરંભી હું કદી પશુ જીવાનેા વધ કરીશ નહિ, તેમજ માંસભક્ષણુ પણ કરીશ નહિ, આવેા મને નિત્યના નિયમ હા.” ૩૧૦ તે સાંભળી મુનિએ પણ કહ્યું કે, “ખરેખર તારા જેવા ખીજે કાઇ પણુ પુણ્યશાળી નથી. કેમકે, તેં ઘણા લાંબા કાળથી અભ્યાસ કરેલા પાપના એક ક્ષણ વારમાં ત્યાગ કર્યા છે. ૩૧૧ હુવે તે ગ્રહણ કરેલા નિયમને તું જીવિત પર્યંત પાળજે. કેમકે તે નિયમ તને અવસ્ય ફળદાતા થશે. ” ૩૧૨ ધનદેવ ખાલ્યા કે, . હૈ પ્રભુ! પ્રાપ્ત થયેલા ધનના ભડારના ક્યા મનુષ્ય ત્યાગ કરે ? ગયેલા મૈત્ર જ્યારે ક્રીયી પ્રાપ્ત થાય ત્યારે કર્યો. મનુષ્ય સળીવડે તેના નાશ કરે છે? ૩૧૭ માટે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પ્રયત્નપૂર્વક આ નિયમનું પાલન કરીશ, ક્રમક્કે ચે। બુદ્ધિમાન મનુષ્ય, હાથમાં આવેલા કલ્પવૃક્ષને સાદર સ્વીકાર
( ૩૬ )
For Private and Personal Use Only