________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
પણ દેવની પેઠે સર્વત્ર પ્રકાશ પાડી રહ્યો હતે. ૨૧૭ વિદ્યાધરનું એ સ્વરૂપ જોઈને વિસ્મય તથા ભયને લીધે રાજપુત્રીમાં મિશ્રરસ ઉત્પન્ન થયે-અર્થાત પિતે ભયભીત થઈ અને આશ્ચર્ય પામી, ત્યારે વિદ્યાધરે તેને કહ્યું—“હે પ્રિયા ! તું તારા મનમાં વ્યાકુળ થા મા, હું તારો, તેજ પતિ છું, કે જે હમણું વિદ્યાધરરૂપે દેખાઉં છું. મારા આ વચનને તું સત્યજ માન.૨૧૮-૧૧હું હેમરથ નામને વિદ્યાધર છું, પણ
ભોગી જીવોને સર્વ ઠેકાણે ભોગે પ્રાપ્ત થાય છે.” આ વિષયમાં સંશય કરીને કઢીઆના સ્વરૂપે અહિં આવ્યો છું.” ૨૨૦ તે પછી જેમ (રાત્રીવિકાસી ) કમલિની, ચાંદનીવડે શુદ્ધ કિરણવાળા ચંદ્રને જોઇને પ્રસન્ન-પ્રફુલ્લ થાય તેમ, તે રાજકન્યા પિતાના પતિને સુંદર સ્વરૂપવાળે જઇને પ્રસન્ન થઈ–આનંદ પામી, ૨૨૧ પેલા વિદ્યાધરે પણ પ્રાપ્તિ નામની વિદ્યાથી પિતાના સમગ્ર પરિવારને ત્યાં બોલા
વ્યો, જેથી તે જ ક્ષણે તે ત્યાં હાજર થયો.૨૨ વળી તે વિદ્યાધરે પિતાની વિદ્યાના બળથી તે સ્થળે એક ભવન (રાજમહેલ) તૈયાર કર્યું. તે ભવન નરદમ રત્ના હજારે થાંભલાઓ ઉપર સ્થિર થયેલું જણાતું હતું, તેના ઉપરની સુંદર પુતળીઓનાં રૂપ જોવા માટે મનુબેનાં મન આર્ષાઈ જતાં હતાં, તે જાણે કઈ દર પ્રદેશથી આવ્યું હેય અને વિશ્રાંતિ માટે ત્યાં સ્થિર થયું હોય તેવું જણાતું હતું, મોટા મોટા ગવાક્ષો (ગો) રૂ૫ પિતાનાં અનેક મુખેને પહેલાં કરી તે જાણે વાયુને પી જતું હોય તેવું લાગતું હતું, નીકળતી રત્નકાંતિની પ્રભાના તરંગોવડે વ્યાપ્ત થયેલી પૃથ્વીરૂપ સમુદ્રમાં તે સ્થિતિ કરી રહ્યું હતું, તેના ઉપર ધ્વજા-પતાકા ફરકી રહી હતી તેની શોભા એક વિમાનના જેવીજ જણાતી હતી, તેની અંદરના ભાગમાં નગરવાસીઓના નિવાસોની રચના પણ કરી હતી, તેના ઉપરના ભાગમાં રત્નની કળશપતિ શોભી રહી હતી અને તેમાં સાત માળની ઘટના
( ૨૮ )
For Private and Personal Use Only