________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારત સરકાર તેમને
દર
પ્રસ્તાવ ૧ અને ત્યાં ઉત્તમ રસેઈઆઓએ કરેલી સ્વાદિષ્ટ રસોઈથી તે વિદ્યાધરને પરિવારની સાથે તેણે જમાડયો. ૨૫૮–૨૫૯ ઉપરાંત જાતજાતનાં ખાણ તથા વસ્ત્રાલંકાર આપી રાજાએ, પિતાના જમાઈને પરિવારની સાથે સત્કાર કર્યો.૨૬૦ તેમજ પોતાની માન્ય પુત્રીને બેળામાં બેસાડી, દિવ્યવસ્ત્રાલંકાર અર્પણ કરી સુંદર પ્રિય વચનથી સન્માન આપ્યું. પછી હેમરથ રાજાની રજા લઈ, પિતાની પત્ની સાથે વિમાનમાં બેસીને પરિવારની સાથે આકાશમાં ચાલ્યો ગયો. ૨૨ એક ક્ષણવારમાં તો તે પોતાના નગરમાં જઈ પહોંચ્યા અને ઉત્સવપૂર્વક નગરમાં દાખલ થઈ ઘણું લાંબા કાળ સુધી વિદ્યાધરોના રાજા તરીકે રહ્યો.૬૩ એક દિવસે ઉદ્યાનપાળે (માળીએ) આવીને રાજાને વિનંતિ કરી કે, “હે મહારાજા ! આજે બહારના ભાગમાં સુવતાચાર્ય નામે જ્ઞાની સાધુ પધાર્યા છે. તે પિતાના સર્વોત્તમ જ્ઞાનથી સર્વ પ્રાણીઓના ભૂત ભવિષ્યદ્ સંશયોને દૂર કરી રહ્યા છે.” ૨૬૮-૨૬૫ જેમ મેઘગર્જના સાંભળીને મયુર આનદ પામે તેમ, એ જ્ઞાની મહારાજના આવવાના સમાચાર સાંભળી રાજા અત્યંત આનંદ પામ્યા અને ઉત્તમ વાહન તૈયાર કરાવી, અનેક રાજકીય પરિવાર સાથે લઈ શિષ્ટાચાર પ્રમાણે પોતાની સ્ત્રી સહિત વંદન કરવાને નીકળે ૨૬–૧૬ ત્યાં જઈને રાજા ચામર, છત્ર, મુકુટ, મેજડી વગેરે રાજ ચિન્હનો ત્યાગ કરી આચાર્ય મહારાજની સમીપ ગયો. અને સંસાર સમુદ્રમાંથી મુક્ત થવા માટે કાદશાવર્ત વંદન કરી બીજા સાધુઓને પણ ભકિતપૂર્વક નમન કર્યું. ૨૬૮૨૬૮ તે પછી રાજા વગેરે પર્ષદા જ્યારે બેસી ગઈ, ત્યારે આચાર્યો અધર્મને નાશ કરનારી ધર્મ દેશના કરવાનો આરંભ કર્યો. ૨૭૦ હે ભવ્યજીવો ! અપાર એવા સંસારનો સંગ કરી રહેલાં પ્રાણીઓને ચુઘકાદિ દશ આખ્યાન વડે આ મનુષ્ય જન્મ ખરેખર દુર્લભ છે. ર૭૧ વળી આ મનુષ્ય જન્મમાં પણ રૂધિર, હાડકાં,
( ૩૨ )
For Private and Personal Use Only