________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત.
યેાગ્યતાવાળું અથવા સમાન કક્ષાવાળું હાય તાજ તારા કહેવા પ્રમાણે ડાઇ શકે પણ~~૨૦૯
',
" गते मृते प्रव्रजिते क्लोबे च पतिते पतौ । પદ્મસ્થાપત્યુ નારીનાં પતિને વિષયીતે ” || ૨૦ || “પેાતાના પતિ પરણીને તુરત ચાલ્યેા ગયા હૈાયન્ત્યાસી ગયે હાય, મરણુ પામ્યા હાય, સંન્યાસી દીક્ષિત થઇ ગયેા હાય, નપુસક હાય અથવા રાગાદિકથી પતિત થયા હોય કે વિજાતીય મનુષ્યા સાથે વટલી ગયા હાય તેા અર્થાત્ આ પાંચ પ્રકારમાંની કાઇ પણ આપત્તિ આવી પડી ઢાય તા સ્ત્રીઓથી ખીજો પતિ કરી શકાય છે. આ પ્રાચીન કવિના વચન પ્રમાણે તું જો બીજો પતિ કરીશ તા તેમાં તને લેશ માત્ર દોષ લાગશે નહિ. ૨૧૧ હું ગળતા કાઢથી ધેરાયેલા છું, જેથી માત્ર ત્રણ દિવસજ વીશ. માટે તું કાઇ ન જાણે તેમ રાત્રિમાં તારી ઇચ્છા હૈાય ત્યાં ચાલી જા. ૨૧૨ પછી તે રાજપુત્રી કાઢીઆના પગમાં પડીને ગળગળે સ્વરે કહેવા લાગી કે, “દુ પ્રિય ! ક્રીથી તમારે મશ્કરીમાં પણ મને આ પ્રમાણે કહેવું યામ્ય નથી. ૨૧૩ તમે મારા દેવ છે,ગુરુ ા, નાય છે! અને જીવનરૂપ છે!. તમારા વિના બીજો કાઇ પણ મન, વચન કે કર્માંથી મારા પતિ નજ હા, ’૨૧૪
રાજપુત્રીના એ નિશ્ચય જાણી તે વિદ્યાધર (કાઢીઆના રૂપમાં હતા તે) મનમાં અત્યંત પ્રસન્ન થયા. તેણે પેાતાનું મૂળ સ્વરૂપ ધારણ કરવાની ઇચ્છાથી તે રૂપને કરનારી વિદ્યાનું સ્મરણુ કર્યું, ૨૧૫ એટલે તુરતજ મેશ્વમ'ડળમાંથી જેમ સૂર્ય બહાર આવે અને નાટકના સ્ટેજ ઉપરથી જેમ નટ નીકળી આવે તેમ, એ વિદ્યાધર પેાતાના કાઢીઆ સ્વરૂપમાંથી નીકળીને મૂળ સ્વરૂપને પ્રાપ્ત થયા. ૨૧૬ તે સમયે તેના કાનમાં કુંડળા ચાલી રહ્યાં હતા અને આખા શરીરપર તેણે સુવર્ણ, મણિ તથા મેાતીઓના અલકારા ધારણ કર્યાં હતા, જેથી તે રાત્રિના સમયે
( 20 )
For Private and Personal Use Only