________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
કાઢીએ આમતેમ લેટતા હતા, નિ:શ્વાસ નાખતા હતા અને કષ્ટ ભરેલી અવસ્થામાં રહેતા હતા. પતિવ્રતા પેલી રાજપુત્રી પણ પેાતાના પતિની સેવામાં નિત્ય પરાયણુ રહેતી હતી. ૨૦૦ એક દિવસે પેલે કાઢીએ રાજપુત્રોના આંતર અભિપ્રાયને જાણવાની ઇચ્છાથી મધ્યરાત્રે નિઃશ્વાસ નાખીને તૂટક અક્ષરે તયા મ‘સ્વરે કહેવા લાગ્યા. ૨૦૧ એ ભાગ્યશાળી સુંદરિ ! હું કાઢીએ છું, ભાગ્યહીન છું, તું મારા ચરણુ શા માટે દાખે છે–સેવે છે ? શું તે સાંભળ્યું નથી ? ૨૦૨
" राजदण्डो ज्वरः कुष्ठपीनसं नयनामयम् ।
રીતે આપો રાનન્ ! સંામન્તિ નાન્તÇ 'ગીરા રાજાના દંડ, તાવ, કાઢ, નાકના રોગ અને નેત્રને રાગ આ પાંચ વ્યાધી એક મનુષ્યમાંથી ખીજા સમીપ રહેનારા મનુષ્યમાં પણ દાખલ થાય છે. ૨૦૩ જેથી તારૂં આ સ્વરૂપ કે જે ઉશીના રૂપને પણ જીતી શકે તેવું છે, તે અક્સાસ ! મારા સંગના દાષથી કાંજીના સંગથી દુધની પેઠે તત્કાળ વિનાશ પામશે. ૨૦૪ આ સુંદરી ! હજી પણ કંઈ બગડયું નથી. તું તારા મામાને ઘેર ચાલી જા, અથવા કાઈ ખીજો પતિ કરી લે. ’૨૦૫ તે સાંભળી રાજપુત્રી પતિને કહેવા લાગી, “હુ પ્રિય ! તમે આમ ન ખેલા,કેમકે કુળવાન સ્ત્રીઓને પોતાના માતા પિતાએ આપેલા એકજ પતિ હાય છે. ૨૦૬ અરે ! બે કુળવાન સ્ત્રીએ પણ બીજો પતિ કરશે તેા પછી,તેઓમાં અને વેશ્યાએમાં શા ભેદ રહેશે ? ૨૦૭ માટે હૈ નાય ! તમેજ મારા જીવન પર્યંત મારા પિતાએ આપેલા પતિ છે!, કેમકે રાજાઓનું તથા સત્પુરૂષોનું વચન અને કન્યાનું દાન એકજ વખત હેાય છે. ૧૦૮ રાજપુત્રીનું એ વાકય સાંભળી ક્રાઢી મનમાં પ્રસન્ન થયા. તેણે ક્રી પણ કહેવા માંડયું કે, “તું કહે છે તે સત્ય છે; પણ તારૂં એ વચન સ્ત્રી પુરૂષની સમાનતામાંજ ઘટી શકે છે અર્થાત્ સ્ત્રી અને પુરૂષનું જોડુ જો સમાન
( ૨૬ )
For Private and Personal Use Only