________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
પૂર્ણ કળશે! હાય તેવા શેાભે છે. જે દેવ ! આજે નગરમાં તે ઋષભદેવ ભગવાનની રથયાત્રા થવાની છે માટે આપ જીવહિંસાનું નિવારણુ કરા,’” એમ મહાજન પ્રાર્થના કરે છે. ૭૧ તે સાંભળી રાજા હસી પડયો, તેણે મંત્રિ પ્રત્યે કહ્યું કે, “ ૐ શ્રેષ્ઠિ ! આ વાણીઆએના ધર્મમાં અહિંસાની ઘેાષા પ્રથમ કરાવવામાં આવે છે અને બીજા કાર્ય પછી કરવામાં આવે છે. ’૭૨ શ્રેષ્ઠીએ કહ્યું: “ આ ધર્મ વાણીઆમેના છે, એમ જે આપ કહેા છો તે યેાગ્ય નથી. કેમકે ગ ́ગાનું તીર્થ શું કાઈના ખાપનું છે? ૭૩ જે પ્રાણી ધર્મ કરે છે તેનેજ તેનું ફળ મળે છે. જેમ દાખલા તરીકે, જે મનુષ્ય ભેાજન કરે છે તેજ તેથી તૃપ્ત થાય છે, બીજે નહિ. માટે આ ધર્મને તે સત્ત્વશાળી ક્ષત્રિયેાજ આચરી શકે છે, નહિ કે ત્રીજે ભાગ આછી માટીથી ઉત્પન્ન થયેલા વાણીઆએ આ ધર્મનું સારી રીતે આચરણ કરી શકે છે ! ૭૫ હે દેવ ! ચાલુ આરામાં જે જિનેશ્વરા, વાણીઆમેના આરાધ્ય દેવ છે અને ભવિષ્યમાં જેએ થશે તેએ સર્વે ક્ષત્રિયાના કુળમાંજ ઉત્પન્ન થાય છે.૬ આ ધર્મ ક્ષત્રિયેાનાજ કુળમથી ઉતરી આવેલા હાઇને ક્ષત્રિયેાના પાતાનેાજ છે, પણુ ચાલુ સમયમાં વાણીઆએ કેાશાધ્યક્ષ તરીકે થઈ રહ્યા છે. ૨૦૭૪ વેસઢના અહિંસાવિષયક ઉપદેશ,
આવા હેતુથીજ વાણીઆએ પ્રથમ અમારિની ઘેાષણા કરાવે છે, કેમકે હે દેવ ! પ્રાણીઓની રક્ષા તેજ ધર્મનું મૂળ કહેવાય છે. ૭૮ મહાભારતમાં પણ કહ્યું છે કેઃ—
वरमेकस्य सत्वस्य दत्ता प्रभयदक्षिणा ॥
न तु विप्रसहस्रेभ्यो गोसहस्रमलंकृतम् ॥ ७९ ॥
૪ આ વાકયને સ્પષ્ટભાવ જણાતા નથી, તેથી માત્ર રાખ્વાજ આપ્યા છે.
( ૧૨ )
For Private and Personal Use Only