________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
તે પછી શરીરને ટેકવા અને પગલે પગલે શ્વાસથી પૂ થયેલી છાતીવાળા તે કાઢીએ, નગરમાં પ્રવેશ કરી ચૌટા વચ્ચે પડી રહ્યો,૧૧૯ બીજી તરફ્ ‘તામ્રચૂડ' નામના તે નગરના વિદ્વાન રાજા, કે જે ઈન્દસમાન પરાક્રમી હતા, તેણે પેાતાનું સભાગૃહ શાલાવ્યું—અર્થાત્ રાજ્બ તામ્રચૂડે સભામાં પ્રવેશ કર્યાં,૧૨૦ તે રા રત્નના સિંહાસન ઉપર બેઠા હતેા. તે વેળા બીજા પણ અનેક સામંતા, અમાત્યેા, મોંત્રીએ તથા રાજાએ ત્યાં આવીને રાજને નમન કરવા લાગ્યા. ૧૨૧ અને સુવર્ણ, મણિ તથા માણિકથના અલંકારૈાથી શાલી રહેલા તે રાજાએ, પાતપાતાની યાગ્યતા પ્રમાણે રાજને નમસ્કાર કરી ત્યાં બેઠા.૧૨૨ તે સમયે એ સભા, દેવાના જેવા વિદ્વાન સભાસદેાથી ભરપૂર હાઇને ઈન્દ્રની સભાની પેઠે શાલી રહી હતી.૧૨૭ રાજાની પુત્રી મદનમ’જરી પણ તે વખતે ત્યાં આવી પહેાંચી અને રાનને નમન કરી તેની આજ્ઞાથી તેની સમીપમાંજ મેઠી.૧૨૪ રાજા તામ્રચૂડ, ધારણ કરેલા મણિ તથા સુવર્ણના અલકારાનાં કિરણે। વડે આકાશમાં ઈન્દ્ર ધનુષ્યના દેખાવ કરતા તે સલાના લેાકને બ્રેઈને અત્યંત આનંદ પામ્યા અને અત્યંત પ્રકાશી રહેલી દાંતની ક્રાંતિવડે ખમાં થયેલાં વચનાથી અધરેષ્ઠને ઉજ્જવળ કરતા આ પ્રમાર્ગુ મેલ્યા.૧૨૫-૧૨૬ હું સભાસદે ! તમને આવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે કૈાની કૃપાથી તે તમે કહો,” તે સાંભળી સભાસદે એટલી ઉઠ્યા કે, “આ સમૃદ્ધિ અમને આપની કૃપાથી જ મળેલી છે.’૧૨૭ તે વેળા સમીપમાં બેઠેલી રાજકન્યાએ નેત્રાને ત્રાંસાં કરીને પેાતાનું મુખ મરડયુ. રાજાએ પણ તેની એ ચેષ્ટા જોઇને પુત્રીને કહ્યું કે,૧૨૮ ૩ પુત્રિ ! સભાસદેાનું આ વચન સાંભળી તે મુખ કેમ મરચુ? શું આ લેાકેાએ કહેલું વચન અસત્ય છે ? અથવા કાઈ બીજું કારણ છે? તે કહે.”૧૨૯ ત્યારે રાજપુત્રી મેાલીઃ—‘હે પિતા ! સેવા કરવામાં ચતુર આ તમારા
( ૧૨ )
For Private and Personal Use Only