________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટને અહિંસાવિષયક ઉપદેશ. एकतः काञ्चनो मेरुर्बहुरत्ना वसुंधरा ॥
માત્ર એકજ પ્રાણુને અભયદક્ષિણ-જીવિતદાન આપવું તે, એક હજાર બ્રાહ્મણોને શણગારેલી એક હજાર ગાયના દાન આપવા કરતાં પણ શ્રેષ્ઠ છે. ૯ હે યુધિષ્ઠિર ! એક તરફ સુવર્ણના મેરુ પર્વતનું દાન અપાય, બીજી તરફ પુષ્કળ રત્નોવાળી પૃથ્વીનું દાન અપાય અને ત્રીજી તરફ માત્ર એક જીવિતનું દાન અપાય તોપણું તેની તુલના પ્રથમનાં બે દાન કદી કરી શકે નહિ. અર્થાત્ સુવર્ણના મેરના દાન કરતાં તથા બહુરત્ના પૃથ્વીના દાન કરતાં પણ માત્ર એક જીવિતનું દાન વધારે શ્રેષ્ઠ છે.•
શેવ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે"ईश्वरो जीवकलया प्रविष्टो भगवानिति ॥ तस्मात् सर्वाणि भूतानि मानयेन्नापमानयेत् " ॥८॥
ભગવાન ઈશ્વર-શંકર પોતે, પ્રાણુમાત્રમાં જીવસ્વરૂપે પ્રવેશ કરી રહ્યા છે, માટે સર્વ પ્રાણુઓને માન આપવું, પણ કોઈનું અપમાન કરવું નહિ. (તો પછી હિંસા તો કેમ થઈ શકે ?) 1
કૌલશાસ્ત્ર (વામમાર્ગીય શાસ્ત્ર) માં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે – " अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रियनिग्रहः ॥
જમતાપુi માપપુi rઈ છે ૮૨ . पञ्चमं तु क्षमापुष्पं षष्ठं क्रोधविवर्जनम् ॥ सप्तमं ज्ञानपुष्पं तु ध्यानपुष्पमयाष्टमम् ॥ ८३ ॥ इत्येवमष्टमिः पुष्पैः पूजयेत् त्रिपुरां सदा ॥ તારા ને જ મહ ર મરોડવત ” ૮૪
(૧૩)
For Private and Personal Use Only