________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાને કૃતકૃત્ય માનતે દેશલ ધર્મક્રિયામાં અનુરક્ત થતા
ઘરના કામકાજમાં લાગી ગયો. સમરસિંહ પણ દેશલની ફરી વાર રાજસન્માન વધવાથી જૈનશાસનની ઉન્નતિ અને શત્રુંજયતીર્થની યાત્રા પરેપકાર કરતો દિવસે વ્યતીત કરવા લાગ્યો.
ત્યાર બાદ ૧૩૭૫ ના વર્ષે દેશલે સાત સંઘપતિ અને ગુરુસહિત બે હજાર શ્રાવકની સાથે શત્રુંજય તીર્થની બીજી વાર યાત્રા કરી અને ત્યાં અગીયાર લાખ રૂપિયાને વ્યય કર્યો. તે વખતે તેણે સોરઠમાં સ્વેચ્છાએ પકડેલા માણસને પણ છોડાવ્યા.
હવે સિદ્ધસેનસૂરીએ પોતાનું આયુષ માત્ર ત્રણ માસ બાકી
રહેલું જાણું દેશલને કહ્યું કે તારું આયુષ પણ દેસલનું સ્વર્ગગમન માત્ર એક માસ બાકી છે, માટે ઊકેશપુરે જઇને
કાકરિને મુખ્ય ચતુષ્કિકાને વિષે સ્થાપન કરવા મારી ઈચ્છા છે. જે તારી ઇચ્છા હોય તે તુરત ચાલ, જ્યાં દેવતાએ બનાવેલી વીર ભગવાનની પ્રતિમા સ્થાપિત થયેલી છે એવું તે ઉત્તમ તીર્થ છે. ત્યારે દેશલ સમગ્ર સામગ્રી તૈયાર કરી સંઘની સાથે સિદ્ધસેનસરીસહિત ચા. રસ્તામાં જતાં દેસલ સ્વર્ગે ગયો. માહ માસની પૂનમે શ્રી સિદ્ધસેન રિએ મુખ્ય સ્થાને શ્રી કક્કરિને બેસાડયા. મુનિરત્નને ઉપાધ્યાય પદ અને શ્રી કુમાર તથા સેમચન્દ્રને અનુક્રમે ઉપાધ્યાયપદ અને વાચનાચાર્યપદ આપ્યું. દેસલના પુત્રે ત્યાં ચથાવિધિ વીરસ્નાત્ર કર્યું. અઢાર ગોત્રસહિત સહજે અવારિત સત્ર, અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. ત્યાં અષ્ટાહિક ઉત્સવ કરીને સિદ્ધસેનાચાર્ય સહજપાલની સાથે ફધિ તીર્થે ગયા, અને ત્યાં પાર્શ્વનાથ ભગવાનને વાંઘા. ત્યાં યાત્રા કરીને પાછા વળી નિરંતર પ્રયાણું કરતા કરતા સિદ્ધસેનાચાર્ય સંઘસહિત પાટણ આવ્યા.
જ્યારે એક માસ બાકી રહ્યો ત્યારે સિદ્ધસેનસૂરિએ કક્કરિને
૪૧
For Private and Personal Use Only