________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટ અને જૈત્રસિંહના સમાગમ,
વેસટ કિરાકૃપ નગરમાં.
સ્વચ્છ અંતઃકરણવાળા અને પાપરહિત તે વેસટ, માર્ગમાં ઘણી ઝડપથી ચાલવા માંડયો અને ખેતોતામાં ‘‘કિરાટફૂપ” નામના નગરમાં આવી પહેોંચ્યા.૪૩
કરાટકૂપ નગરનું વર્ણન.
એ નગરમાં ચારે દિશાએ દેવાલયેાપરની પતાકાઓ કરી રહી હતી અને તે પતાકાઓદ્વારા એ નગર, સર્વદિશાઓમાં મુસાફરી કરી રહેલા મુસાને પેાતાની સમીપ જાણે મેલાવી રહ્યું હૈાય તેવું લાગતું હતું. ૪૪ તે સ્થળે રાજહંસ વગેરે પક્ષી વાવેામાં કલેાલ કરી રહ્યાં હતાં અને પેાતાના શબ્દાદ્વારા મુસાફ્રેને (વાવેાના ) જળની સુંદરતા જાણે કહી રહ્યાં હેાય, એમ જણાતું હતું. જપવળી ત્યાં અગરના ધૂપ અવિચ્છિન્ન રીતે બળી રહ્યાં હતા અને તેને। ધૂમાડે ગેાર્ટગેટ આકાશમાં ભરાઈ રહેતા, જેથી સદાકાળ વર્ષાકાળની રાત્રિએ જાણે મેઘ ચઢી આવ્યા હાય તેવા દેખાવ થતા હતેા. ૬ જૂદા જૂદા દેશેામાંથી આવેલા સંખ્યાબંધ સાથેવાડે ( વેપારીએ–વણજારાએ) એ નગરની પડેાશમાં આવીને વિશ્રાંતિ લઇ રહ્યા હતા. આવા પ્રકારના તે નગરને ખરેખર સાર્થક સંજ્ઞાવાળુ એઇને શ્રેષ્ઠી વેસટે ત્યાં સ્થિતિ કરવાના મનમાં વિચાર કર્યાં.૪૭ જૈત્રસિંહ નામે કરાઢકૂપ નગરના રાજા,
એ નગરમાં ચૈત્રસિંહ નામના મહાબુદ્ધિમાન રાજા રાજ્ય કરતા હતા. તે પરમારવંશમાં ઉત્પન્ન થયા હતા અને પેાતાના પરાક્રમથી સમગ્ર શત્રુએને તેણે ભયભીત કરી મૂકયા હતા.૪ વેસટ અને જૈત્રસિંહના સમાગમ,
શ્રેણી વેસટે પેાતાના પરિવારને નગરના ઉપવનના ( અગીચાના ) સીમાડામાં મૂકયે। અને પાતે કેટલાંએક ભેટણાં લઇને ઉતા
( ૯ )
For Private and Personal Use Only