________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
છે; તેમાં વસનારા મહામુનિએ સ્ત્રીએના સંબંધ માત્રથી પણ મુક્ત છે, પણ નગરવાસીએમાં તેવે કાષ્ઠ મનુષ્ય જેવામાં આવતા નથી કે જે (ધર્મદૃષ્ટિએ) અપરાધી ઢાય અને સ્ત્રી સંબંધથી રહિત હાય.૧૯ વળી એ નગરમાં હંસા સ્રીએની ગતિ એઇને તથા સ્ત્રીએ હંસાની ગતિ જેઇને અન્યાન્ય ઉપદેશ વિનાજ તે (પાતપેાતાની) ગતિને સુશિક્ષિત અથવા સુંદર કરે છે.૨૦ અને તે સ્થળે પ્રદીપ્ત મણિએની કાંતિથી રાત્રિને સમસ્ત અંધકાર સમૂળગેા નાશ પામે છે. તેથી ત્યાંની તળાવડીએમાં કમળા સદાકાળ પ્રફુલ રહે છે. રાત્રિના સમયે તે નગરના પ્રત્યેક ગૃહનાં બળીયાએમાંથી ચંદ્રનો કિરણેા, અંદરના ભાગમાં પ્રાપ્ત થાય છે, કે જે કિરણા વિયેાગિની પર કામદેવે ફેંકેલાં રૂપેરી ખાણુ! હાય તેવાં જણાય છે. ૨૨ ઉપકેશનગરમાં વીર ભગવાનનું મંદિર.
સ્ત્રીએ
વળી એ નગરમાં શ્રીવીર ભગવાનના નિર્વાણ પછી સિત્તેર વર્ષ ગયા પછી શ્રીમાન્ રત્નપ્રભ નામના આચાર્ય શ્રીવીર ભગવાનનું મંદિર સ્થાપેલું છે, કે જે મંદિરમાં તે સમયથી આરંભીને નિશ્ચળ બેઠેલા શ્રીવીર ભગવાન (હજી સુધી પણ) શ્રી રત્નપ્રભ આચાર્યની પ્રતિષ્ઠા જનસમૂહમાં અત્યંત (સ્થિર થયેલી) કહી બતાવે છે.૨૩-૨૪ તે પ્રદેશ ઉપર કાળા અગરના (ગ્રૂપને) ધુમાડા ગોટેગોટ ઉછળી રહ્યો છે, જેથી તેની શ્યામ કાંતિવડે આકાશનું સ્વરૂપ સદાકાળને માટે શ્યામજ થઈ રહ્યું છે.૨૫ વળી ત્યાં જ્યારે નાટકને સમય ઉપસ્થિત થાય છે અને તેમાં મૃદંગાના શબ્દ સંભળાય છે, ત્યારે મયૂરે! મેઘગર્જનાની ભ્રાંતિથી નૃત્ય કરવા મંડી પડે છે.૨૬ પ્રત્યેક વર્ષે એ નગરમાં, નગરવાસીએના પાપને જાણે ઉચ્છેદ કરવા હાય તેમ નરદમ સુવર્ણને રથ સત્ર ઘૂમી વળે છે.૨૭તેમજ એ નગરમાં અત્યંત ઊંડી વિદગ્ધા” નામની એક વાવ છે, કે જે વાવ, નીચે
( ૬ )
For Private and Personal Use Only