________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકેશ નગરનું વર્ણન
વશ્ય આશ્ચર્યજનક છે.૧૦ માટેજ તેનું અહીં વર્ણન કરવું તે યેાગ્ય છે. કેમકે આ કાળમાં તેનું કમ ખરેખર અપૂર્વ ગણાય. જેમ ઢાઈ એક જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને અપૂર્વકરણથી તેના ગુણે!નું જે વર્ણન કરવામાં આવે તે કંઇ અયેાગ્ય ગણાય નહિ. ( તેમજ આ શ્રીશત્રુંજય સમુદ્ધારનું વર્ણન પણ યાગ્યજ છે.)૧૧ જે ગુરુએ શ્રી જિનેશ્વરની સમુદ્ધરેલી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે અને જે શ્રાવકે એ પ્રતિમાનેા ઉદ્ધાર કરાવ્યેા છે, તેએ બન્ને-પ્રતિષ્ઠા અને ઉદ્ધાર કરનારા પુણ્યશાળી મહાપુરુષેાનું ચરિત્ર હું વર્ણવું છું. કેમકે કળિકાળમાં તેએ બન્નેએ મહાન (શુભ) કર્મ કરેલું છે.૧૨-૧૩જો કે આ મહાપુરુષાના ચરિત્રનું વર્ણન કરવા માટે સાક્ષાત્ બૃહસ્પતિ તે પણ સમર્થ નથી, તે પછી મારા જેવા પુરુષમાં તેએાના ચરિત્રાનુવાદ કરવાની શક્તિ હેાય જ કર્યાંથી ?૧૪ વળી મારી બુદ્ધિ મંદ છે છતાં પણ હું મારી શક્તિ પ્રમાણે તેએના ચરિત્રનું વર્ણન કરવા તૈયાર થયા છું. દાખલા તરીકે મચૂર નૃત્યકળાને જાણતા નથી છતાં પણ હર્ષને લીધે શું નૃત્ય કરતા નથી ?૧૫ પાંગળા મનુષ્યમાં ઉતાવળે ચાલવાની શક્તિ હેાતી નથી, છતાં પણ તે ધીમે ધીમે શું ચાલતે નથી ? ઠીંગણા મનુષ્ય વૃક્ષનું ફળ લેવા પહેાંચી શકતા નથી તે પણ તે હાથને લંબાવતા નથી ?૧૬ એજ પ્રમાણે હે ભવ્ય જને ! આ કળિકાળમાં પણ પાપને નાશ કરનારૂં એ મહાપુરુષાનું ચરિત્ર, મેં જે પ્રમાણે જેયું છે તે પ્રમાણે હું વર્ણવું છું, તેનું તમે આદરપૂર્વક શ્રવણ કરા.૧૭
ઉપકેશ નગરનું વર્ણન
મરુદેશ (મારવાડ)ના અલંકારરૂપ ‘ઉપદેશ' નામનું એક શ્રેષ્ઠ નગર છે. તે નગર પૃથ્વી ઉપરના સાથિ જેવું હેાઇને સ્વાભાવિક રીતે જ સુંદર છે.૧૮ તેના બાગબગીચા અનેક વૃક્ષાથી ભરપૂર
( ૫ )
For Private and Personal Use Only