________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જણાવે છે કે-તે પૂર્વ જન્મમાં બ્રાહ્મણની સ્ત્રી હતી. તેણે એક વખતે મુનિને અગદાન આપ્યું, તેથી તેને પતિ ગુસ્સે થશે. પતિના ગુસ્સે થવાથી બે પુત્રને લઇ તે ગિરનાર ગઈ અને ત્યાં નેમિનાથને નમી તેનું સ્મરણ કરતી પિતાના બે પુત્રોને આપ્રફળ વડે ખુશ કરવા માટે આંબાના ઝાડ નીચે બેઠી હતી. તેવામાં તેણે પિોતાના પતિને આવતો જોયો અને તેના ભયથી ત્રાસ પામી નેમિનાથનું શરણું અંગીકાર કરી પર્વતના શિખર ઉપરથી પડી અને મરીને તે અધિષ્ઠાયિકા અંબિકા નામે દેવી થઈ. તેનો પહેલાનો વાસ કેડીનારને વિષે હોવાથી તેનું ચિત્ય પણ ત્યાં થયું. તેને કપૂર કુંકુમાદિથી પૂજા કરી અને ત્યાં પણ મહાધ્વજા ચઢાવી. ત્યાંથી સંઘપતિ દેશલ દીવબંદરે ગયા. ત્યાં મૂળરાજા નામે
રાજા હતો. તે સમરસિંહને પ્રેમથી નાવની સાથે દીવબંદર સંધ નાવ જોડી તેના ઉપર કટ-સાદડી પાથરી સહિત દેશલનું જવું દેવાલય અને સંઘસહિત મહત્સવપૂવક જળમાર્ગે લાગ્યું.
ત્યાં કોડપતિ હરિપાલ નામે વણિક રહેતો હતો. તેણે સંધસહિત દેશલનું વાત્સલ્ય કર્યું. ત્યાં અષ્ટાહિકેત્સવ કરી યાચકોને વાંછિત દાન આપી સંઘપતિએ શત્રુંજય તીર્થ તરફ પુનઃ પ્રયાણ કર્યું. એવામાં સિદ્ધસેન રિને કોઈ વ્યાધિ થયો અને તેની પીડાથી આગળ વિહાર ન કરતાં તેઓ જૂનાગઢમાં રહ્યા. તે વખતે સંઘે મળીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે આપ રોગથી
પીડિત થયેલા છે. અત્યારે વિશિષ્ટ જ્ઞાનના મેરગિરિને આચાર્યપદ અભાવે કોઈ આયુષ જાણી શકતું નથી, તે
આપ કોઇ શિષ્યને સરિસન્ન આપે. ગુરુ કહ્યું કે મારું આયુષ હજી પાંચ વરસ અને નવ દિવસ બાકી છે, સત્યાદેવીએ કહેલો શિષ્ય પણ મારી પાસે છે, પરંતુ હમણું હું
For Private and Personal Use Only