________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ આદિજિનનું સ્નાત્ર તેમણે સ્વયં કરાવ્યું અને અન્ય આચાચેોંએ પેાતપેાતાને યેાગ્ય એવાં બીન સ્નાત્રા કરાવ્યાં.
હવે લગ્નની ઘડી આવી પઢીંચી એટલે શ્રીસિદ્ધસેનસરિ સાવધાન થઇને જ્યેાતિષિકાએ કહેલું પ્રતિષ્ઠાનું લગ્ન સાધતા હતા. શુભ લગ્ને જિનપ્રતિમાને લાલ વસ્રવડે ઢાંકીને તેની ચંદન અને સુગંધી દ્રવ્ય વડે પૂજા કરી. તે સમયે સમરસિંહ ગુરુની પાષધશાલાએ જઇને નન્દાવન ૫ટ્ટ સુવાસિની સ્ત્રીના માથે મૂકી ઋષભદેવના ચૈત્યે આવ્યા. વાદિત્રના શબ્દ ચાતરફ પ્રસરવા લાગ્યા, લેાકા જિનના ગુણ્ણા ગાવા લાગ્યા, સમરસિ ંહે મંડપની વેદિકાને વિષે નન્દાવના પટ્ટ મૂકયા. સિદ્ધસેનસૂરિએ તેને પાથરી કપૂર વડે ચવિધિ પૂજા કરી. ત્યાર પછી સિદ્ધસેનસૂરિ ઋષભ જિનની પ્રતિમા પાસે આવી લગ્નની સિદ્ધિ માટે વિશેષ સાવધાન થયા અને લગ્નનેા સમય પાસે આવ્યા જાણી રૂપાની કચેાળી અને સાનાની સળી હાથમાં લેઇ તૈયાર થયા. જ્યારે ઋષભદેવ પ્રભુની પ્રતિષ્ઠાના સમય તદ્દન પાસે આન્યા ત્યારે લેાકેા ઉચ્ચ સ્વરે સમય થયા છે” એમ ચાતરફ ઉદ્ઘાષણા કરવા લાગ્યા.
.
૧૩૭૧ના માઘ માસના
ખરાખર પ્રતિષ્ઠાના સમયે શ્રીસિદ્ધસેનસૂરિએ જિનમિ`બ થકી વસ્ત્ર ખસેડીને તેના અને નેત્રામાં સૂરમા અને સાકરના યોગવાળું અંજન આંજ્યું અને વિક્રમ સંવત શુક્લપક્ષની ચૌદશ, પુષ્ય નક્ષત્ર અને સેમવારે મીન લગ્નમાં નાભિનંદન શ્રીઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી, પ્રથમ જાવંડના ઉદ્ધાર સમયે શ્રીવøસ્વામીએ પ્રતિષ્ઠા કરી હતી અને ત્યારપછી આ સિદ્ધસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. સિદ્ધસેનસૂરિની અનુજ્ઞાથી મુખ્ય પ્રાસાદના ધ્વજદંડની વાચનાચા નાગેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. સપુત્રા સહિત દેશલે ચન્દન અને બરાસવર્ડ આદિજિનના શરીરને વિલેપન કરી તેની પાસે પકવાન્ન પ્રમુખ નૈવેદ્ય મૂકયા.
ર
For Private and Personal Use Only