________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામના ભાવિક લેાકેાએ પણ આવીને તે કલહિકાની પુષ્પ અને *પુરાદિ સુગંધી વસ્તુઓ વડે પૂજા કરી.ત્યાર પછી રાણેા પાતાશાહને બધી સૂચનાઓ કરી પેાતાના નગરે ગયે.
હીનું રાતુ જય પહોંચાડવું.
પાતાશાહે ફલહીને મેાટા રથમાં સ્થાપી અને તે રથની આગળ અને પાછળ દેરડાએ બાંધી તેને વળગેલા ઘણા માણસે। અને ખળવાન બળદા વડે ખેંચીને મહાશ્રમપૂર્વક પર્વતથી નીચે ઉતારી,અને પછી આગળ ચાલતા કુમારસેના ગામની પાસેના ઉપવનમાં તે રથ અટકયે, અને આગળ હવે જરા પણ ચાલી શકતા નહેતા. તે વખતે ત્રિસંગમપુર અને આસપાસના ગામના સંઘોએ આવી મહેાત્સવ કર્યાં, પાતાશાહે કુમારસેના ગામમાં તે ફૂલહી આવ્યાના ખબર સમરસિંહને આપવા પાટણ માણસને માલ્યા, સમરસિંહ પણ કુમારસેના પાસે લહી પહેાંચ્યાના સમાચાર જાણી જેમ મેઘધ્વનિથી મચૂર ખુશ થાય તેમ ખુશ થયેા. સમરસિંહૈં ફૂલહી લઇ જવા માટે બળદેા લેવાને સારૂં માણુસા મેકલ્યા.તેઓએ દરેક ગામે જઇ તપાસ કરી. જેની પાસે સારા સારા બળદેા હતા તે પાતે પોતાના ખળદેશ લઇને આવ્યા અને તેએએ ઘણી ખુશીથી આપવા ઈચ્છા જણાવી. સમરસિંહના માણસાએ તેમાંથી વીશ ખળદ લીધા અને તેને પુષ્કળ ધન આપવા માંડયું પણ તેએએ લીધું નહિ.” સમરસિંહના માણસોએ બળદ લાવનાર માણુસાને ભાજન, વજ્ર અને તાંબૂલથી સત્કાર કર્યો. હવે સમરસ હૈ લેાઢાથી જડેલું, મજબૂત અને મેટું શકટ તૈયાર કરાવ્યું, તેને અને બળદેાને લઈ માર્ગના અનુભવી માણસાને કુમારસેના ગામે માકલ્યા. પાતામન્ત્રી મજબૂત અને મેટા શટને એ ખુશ થયા, તેએાએ તે ગાડામાં લહીને ચડાવી તેટલામાં તે ગાડું' તત્કાલ ભાંગી ગયું. મન્ત્રી ખિન્ન થયા અને ક્રીથી સમરસિંહ પાસેથી વધારે મજબૂત ગાડું મગાવ્યું. તે પણ કહી ચડાવતાવાર ભાંગી ગયું. એમ સમરસ કે ત્રીજીવાર પણ ગાડું માકલ્યું
૨૦
For Private and Personal Use Only