________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ અને બન્ને ભાઈ ઉપરના પ્રેમવડે સમરસિંહ અત્યંત ખુશ થય અને અત્યંત ઉત્કંઠિત હદયે સંઘસહિત એક યોજન સુધી તેની સામે ગયો.સમરસિંહ પોતાના બન્ને ભાઈને મળ્યો અને તેઓને ગાઢ આલિંગન કરી પ્રણામ કર્યા. લકે તેનું મહત્વ અને ભક્તિ જોઇ વિસ્મિત થયા. તે બન્ને ભાઈઓ પણ સમરસિંહને ભેટી આનંદિત થયા. સંઘમાં જે જે આચાર્યો હતા તેને સમરસિંહે ભક્તિપૂર્વક વંદન કર્યું. ખંભાતથી પાતાક મન્વીનો ભાઈ સાંગણુ, સંઘવી લાલા, શ્રાવકોત્તમ સિહભટ અને વસ્તુપાલના વંશને દીપાવનાર બીજલછી પણ સંઘમાં આવ્યા હતા. તે સિવાય મદન, મહાક અને રત્નસિંહાદિ અસંખ્ય શ્રાવઠો પણ સાથે સંઘમાં હતા. સમરસિંહ તે બધા શ્રાવકેનો યથાયોગ્ય સત્કાર કરી પોતાના બંધુઓ અને સંઘસહિત મહોત્સવ પૂર્વક સંઘના પડાવને સ્થાને આવ્યા. ત્યાં બન્ને ભાઈઓએ દેશને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. અને પુત્રના આવવાથી સંઘપતિ દેશલનું ચિત્ત આનંદમાં મગ્ન થયું. રાત્રી ત્યાં ગાળી પ્રાતઃકાળે દેશલ સંઘસહિત શત્રુંજય ઉપર ચઢવાને તૈયાર થઈ ગયો.
પંચમ પ્રસ્તાવ. પ્રાતઃકાળે પાલીતાણું શહેરના પાર્શ્વજિન અને તીર્થાધિપતિ -
હાવીરસ્વામીને પ્રણામ કરીને દેશલ સંઘસહિત સંધ સહિત દેશનું શત્રુંજય પર્વતની પાસે ગયો અને ત્યાં રહેલા શત્રુંજય ઉપર ચઢવું નેમિનાથને પૂછ શ્રી સિદ્ધસેનસૂરિને હાથનો
ટેકે આપી દશલે ગિરિરાજ ઉપર ચઢવાનો પ્રારંભ કર્યો.
અહિં પ્રબન્ધકાર અશોક, અર્જુન, દેવદાર, આબ, સાગ વગેરે ઝાડે; હારિત, ચકાર, ચાસ વગેરે પક્ષીઓ અને પાણીના ઝરસુઓનું વર્ણન કરે છે. તે ઉપરથી માલુમ પડે છે કે તે સમયે કદાચ
For Private and Personal Use Only