________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેની પણ પહેલાના જેવીજ દશા થઈ. આથી મન્ત્રીની ચિંતા ઘણી વધી અને તેણે સમરસિંહને આ સમાચાર મોકલ્યા. સમરસિંહ પણ આ સમાચાર સાંભળી વિચારમાં પડી ગયે, તેની નિદ્રા પણ ઉડી ગઈ. એટલામાં શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને સમરસિંહને કહ્યું કે, ઝંઝા નામે ગામમાં દેવતા અધિષિત મજબૂત શકટ છે, તે તને મળશે એટલે તારું કાર્ય સિદ્ધ થશે.” સમરસિંહ ત્યાંથી શકટ મંગાવવાનો વિચાર કરે છે એટલામાં તે દેવીને પૂજારી આવ્યો અને તેણે કહ્યું કે, દેવીએ મને આદેશ કર્યો છે કે તું સમરસિંહને જઈને કહે કે, મારા ગાડાથી સુખપૂર્વક ફલહી લઈ જઈ શકાશે સમરસિંહે તે શકટ કર્યું અને તેમાં ફલહી ચઢાવી પોતાના દેશના સીમાડા સુધી વળાવી પાતામન્તી પાછા વળ્યા.ફલાહી અનુક્રમે ખેરાલુ નામે ગામ પાસે આવી. ત્યાંના સંઘે ઉત્સવ કર્યો. બીજા દિવસે ફલહી આગળ ચાલી અને અનુક્રમે કેટલાક દિવસે ભાંડ ગામે આવી.
દેશલશાહ આ સમાચાર જાણી સિદ્ધસરિ અને પાટણના લેકે સહિત ફલહી જેવા ભાંડુ ગયાચમા સમાન સ્વચ્છ અને . શુદ્ધ રહીને જોઈ દેશલશાહ આનંદિત થયા અને ચંદનાદિ વડે તેની પૂજા કરી. બધા માણસેએ દેસલ અને સમરસિહની ધર્મોદ્વારક તરીકે પ્રશંસા કરી.
ફલાહી આગળ ચાલી એટલે પુત્ર સહિત દેશલ અને બીજા લોકે પાછા વળ્યા અને ઘેર આવ્યા. ફલહી દરેક ગામ અને નગરે પૂજાતી શત્રુંજયગિરિ પાસે આવી પહોંચી. તે વખતે પાલીતાણુના સંઘે સામા આવી તેને આગમનોત્સવ કર્યો. દેશલ શાહના પરિવારે તેને વધાવી અને પાછા પાટણ જઈ દેશલ શાહને ફલહી શત્રુંજય પહેચાના સમાચાર કહ્યા. દેશલે તે માણસોને પાછા મોકલી પર્વત ઉપર ફલહી ચડાવવાની સૂચના મોકલી અને તેની સાથે પાટણથી બિંબ ઘડનાર સોળ બુદ્ધિમાન શિલ્પીને રવાના કર્યા.
કુલદી અસર અને ઘર આ
પઢી. તે
For Private and Personal Use Only