________________
२२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक तउ जिम्यां पछी रातिनउ पोसह किम थाइं ? जिम्या पछी उपवास न पच्चक्खाइ । वली जइ जिम्यां पछी पुणि पोसह थात तउ शतकादिक श्रावके पुणि जिमीने सांझिं कांइ पोसह न कर्यउ ? तिणइ जाणीयइ-जिम्यां पछे पोसह न थाइ, वली संख श्रावकने अधिकारि संख श्रावकई शतकादि श्रावक प्रतें काउं । जे आपण जिमीनइ पोसह करिसुं. पर इम कांइ न काउं ? जे आपण जिमीनइ चतुर्विध पौषध व्रत पछइ करीस्यु, तिणइ जाणीयइ छइ जे जिम्यां पछी पोसहोववास व्रत न थाइ । वली "पोसह दुहओ पक्खं, एगराइं न हावए ।" एहवा ગર્ભાપહારને અશુભ નિંદનીય કે અકલ્યાણક તે કહ્યું નથીને. જે તેમ અકલ્યાણક નથી કહ્યું તે ખરતર ગચ્છની છ કલ્યાણક માન્યતામાં કશુંએ બાધ આવતો નથી, ખરતર ગ૭વાળાઓને વિરોધ સંખ્યા સામે નહીં, પણ અકલ્યાણકવાદ સામે છે, તમારા પૂર્વજો ઉપરેક્ત અવતરણ પડેથી ગર્ભાપહારને જે અકલ્યાણક-અશુભ. નિંદનીય કહે છે. તે તમારા તપાગપાઓના આચાર છે.
આટલા વિવેચનથી પાઠકે સારી રીતે સમજી ગયા હશે કે – આ૦ વિજ્ય સેનસૂરિએ જે બે હેતુઓ (એક તે પૌષધ વિધિ પ્રકરણમાં કહેલ પૌષધમાં જમવાનો, ને બીજે કલ્યાણક તેત્રમાં કહેલ ભગવાન મહાવીરદેવનાં પાંચ કલ્યાણક ) ને આગળ કરી પિંડવિશુદ્ધિના કર્તા જિનવલ્લભ ગણિને ખરતર ગચ્છીયપણું અસંભવ બતાવવા જે
પ્રયાસ સેવ્યું છે. તે કેવળ પાણી લેવા જેવું જ કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com