________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
इग्यारमा व्रतना नाम शास्त्रे 'पोसहोववास
એ શિવાય પૌષધવિધિ પ્રકરણમાં પચ્ચક્ખાણુ પાર્યા પછી ચૈત્યવંદન તથા સજ્ઝાય કરવાનુ કહેલ છે અને એજ વિધિ પચ્ચખાણ પારવા માટે તપાને માન્ય આચારવિધિ નામના સામાચારી પ્રકરણ પત્ર ૧૨ માં તથા સુખાધા સામાચારી પત્ર ૩૬ માં કહેલ છે, જી.
२०
"
एहवा छ३,
ते
"तो पच्चक्खाणे पुराणे खमासमणं दाडं मुहपोत्तिं पडिले हित्ता तओ खमासमणं दाऊरण भाइ - पारावह पोरिसी पुरिमड्ढो वा चहाहारह (?) कओ आसि, निव्विएणं अंबिलेणं एगासणेणं पारणाहारेण वा, पारावेमि जा काइ वेला तीए, तो सक्कत्थयं भणिय वीसं सोलस वा सिलोगे सज्झायं काउं अहासंभवं अतिहिसंविभागं दाडं मुहं हयपाए ( 2 ) पडिलेहित्ता नमोक्कारं ઢિય શ્રરત્તવુો નૈમેરૂ। " ( સુખેાધા સામાચારી પત્ર ૩૬-૩૭)
આ પામાં પચ્ચક્ખાણ પારીને પછીથી શક્રસ્તવ ( ચૈત્યવંદન) તથા સઝાય કરવા ચોખ્ખુ કથન છે, છતાં આજના તપા જે ચૈત્યવંદન-સઝાય કરીને પછીથી પચ્ચકખાણુ પારે છે. તે શાસ્ત્રવિરૂદ્ધ કપાલકલ્પિત તેમના ઘરના આચાર છે.
હવે બીજો હેતુ પિંડવિશુદ્ધિના કર્યાં જિનવલ્લમ ણિ ખરતર ગચ્છીય હોવાના અસભવ માટે આ વિજય સેનસુરિ એ લગાવે છે કે-“ ( તેમણેજ રચેલ ) કલ્યાણક સ્તંત્રમાં વીર્ ભગવાનના પાંચ કલ્યાણકા જણાવ્યાં છે ” આથી આ॰ વિજયસેન સૂરિજીના આશય એ
જણાયા કે ખરતર ગચ્છની માન્યતાનુસાર વીર પ્રભુના છ કલ્યાણુકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com