________________
प्रश्नोत्तर तृतीय
१९
तत्रार्थे - जिम्यां पछी पोसहस्रन रात्रिनउ न थाइ, जे भणी શકાય, કિંતુ પારણાવાલા તેજ કહી શકાય કે જેને ઉપવાસના બીજા દિવસે આંબિલ કે એકાસણુ વિગેરે હોય, એટલે નિશ્ચિત થયું કે પૌષધવિધિ પ્રકરણુ અને આચારવિધિ નામક સામાચારી પ્રકરણ વિગેરેનું કથન ઉપધાનના પૌષધમાં જમવા વિષયક છે ઉપધાન શિવાયના પૌષધ માટે નથી. અને એની સાથે એ પણ નિશ્રિત થઇ ગયુ` કે આચાય વિજય સેનસૂરિ જેમ પિડવિશુદ્ધિના કર્તાને ખરતર ગચ્છના નથી માનતા તેમ પૌષધ વિધિપ્રકરણના કર્તાને પણ ખરતર ગચ્છના નથીજ માનતા, કારણ કે તે પણ આ બન્ને ગ્ર ંથાના કર્યાં તેા એકજ માને છે. જ્યારે આમ છે તે પછી જેમ પૌષધવિધિ પ્રકરણ ' માં કહ્યા મુજબ પૌષધમાં જમવાની સામાચારીને તે માન્ય કરે છે. તેમ પૌષધવિધિ પ્રકરણમાંજ કહેલ બીજી ખીજી સામાચારીઓને તે કૅમ માન્ય નથી કરતા ? જેમકે-પચાશકણિ આદિ પ્રાચીન સ માન્ય શાસ્ત્રોના અભિપ્રાયાનુસાર જે શ્રાવકે વ્હેલી સવારે પૌષધ લીધેા હોય તેણે ઈશ્વર સામાયિકના ઉત્કૃષ્ટ કાલ “ ઉત્કૃષ્ટતરતુ અહોરાત્રઊત્તમનઃ ” આ શ્રીચંદ્રસૂરિષ્કૃત પ્રતિક્રમણ સૂત્ર ટીકાના કથનાનુસાર ૮ પહેારના પૂર્ણ થતા હોવાને કારણે ખીજી સવારના તે સમયે પૌષધમાંજ ફરી સામાયિક લેવાની પૌષધવિધિ પ્રકરણમાં કહેલ સામાચારીને માનવાના તેઓ ઈન્કાર કેમ કરે છે ? આ ફુટનેટ વિસ્તી થઇ જવાના ભયથી સેનપ્રશ્નને તે મૂળ પાઠ અને એને અથ અમાએ નથી લખ્યું, જાણવાની ઇચ્છાવળાએ સેનપ્રશ્ન મૂળ પાના ૮૧ માં ૩૧૯ મા પ્રશ્નોત્તર જોવે.
tr
,,
୧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
-
www.umaragyanbhandar.com