________________
१८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ભાષા-ખરતર ગ૭માં શ્રાવક શ્રાવિકાઓ બે પહર પછી જમીને પર્વ દિને રાતનું પિસહ ન કરે, તે શું ? તેમ મનઘડત ભાષાંતર કરેલ છે અને આમપ્રજ્ઞ જંખ્યાચાર્ય પણ સ્વમાન્યતાની સિદ્ધિ બતાવવા “સેનપ્રશ્ન મૂળને યા–તપાસ્યા વગર આંખો મીચીને માત્ર ભાષાંતરને અવતરણ લખીને ખુશ થઈ ગયા. પરંતુ આચાર્ય વિજયસેનસૂરિનું કથન “ઉપવાસ કરવાની શકિતના અભાવે પૌષધમાં જમવાનું પૌષધવિધિ પ્રકરણમાં કહ્યું છે ” એવું જરાએ નથી. તેમનું કથન તે એટલું જ કે “પૌષધ વિધિ પ્રકરણમાં શ્રાવકને જમવાનું લખ્યું છે. ” હવે “પૌપધવિધિ પ્રકરણમાં એ બાબત કેમ છે? તે તપાસીએ, ત્યાં તે “કરૂ વાજપત્તો ” એવું ચેખું પાઠ છે, એને મતલબ છે કે “જે પારણુવાલે હેય તે પચ્ચકખાણ પારે ને ભોજન કરે” આજ પાઠ પૈષધમાં જમવા બાબતને તમારા તપાઓને માન્ય આચારવિધિ નામનું સામાચારી પ્રકરણ કે જે સુરતના ઝવેરી મંછુભાઈ જીવણચંદ તરફથી સાગરાનંદે પ્રકાશિત કરાવેલ છે, તેના પાના ૧૨ માં તેમ સુબેધા સામાચારી, કે જે દે, લાલ ભાઈ પુફંડ તરફથી પ્રકાશિત થયેલ છે, તેના પણ પત્ર ૩૬ માં છે જુઓ “ન પwફક્તો તો પરચવા પુણે વામણવું પુત્તિ જેહિ૦ " ઇત્યાદિ, આ બધા પઠેમાં પારણાવાલાને પૌષધમાં ભજન કરવાનું વિધાન છે. હવે વિચારવાનું એ છે કે પારણુવાલે કેણ કહેવાય? શું રેજના જ ગમે તેટલી વાર જમતે હેય, ને પૌષધના દિવસે જે આંબિલ કે એકાસણું કરે તેને પારણાવાલે કહેવાય?
ના ના, આગમપ્રજ્ઞજી મહારાજ તેને પારણુવાલે કદાપિ ન કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com