________________
प्रश्नोत्तर तृतीय
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, ખાલ ૩ ને )
३ प्रश्न - तथा खरतर गच्छि श्रावक श्राविका वि पहर पछीइ जिमीने पवंदिनइ रातिनउ पोसह न करइ, ते स्युं । ।
?
१७
*
જમવાનું માની લેવામાં સ્વમતાગ્રહ શિવાય બિજુ કાઇ કારણ ન હોઇ શકે, વળી એજ પૃ॰ ૨ માં જિનવલ્લભ સૂરિજીના નામ પર ટિપ્પણ લખતાં જાચાર્ય · સેનપ્રશ્ન ' નાં તે પ્રશ્નાત્તરને ' ઘણે! સૂચક ’ માની કહીને ઉધ્ધત કરે છે કે જેની અંદર “ પિ’ડવિશુદ્ધિના કર્યાં જિનવલ્લભ ગર્ગાણુનુ ખરતર ગચ્છીયપણું સ ંભવતું નથી ” એવા ક્રમાન આચાય` વિજયસેનસૂરિ જાહેર કરે છે. એ બાબતમાં તેમણે લગાવેલ એ હેતુએ પૈકી પહેલા હેતુ આ છે કે− તેમણે ( જિનવલ્લભ ગણિએ ) કરેલ ‘પૌષધવિધિ પ્રકરણ ' માં ઉપવાસ કરવાની શક્તિના અભાવે શ્રાવકાને [ પૌષધમાં ] જમવા-એકાસણું વિગેરે કરવાનું કહેલ છે ” આ ઉપરના અવતરણમાં ભાષાંતરકારનું જે લખવુ કે “ ઉપવાસ કરવાની શક્તિના અભાવે ” એ કેવળ પોતાની મતિ કલ્પના છે. • સેનપ્રશ્ન ' મૂળમાં એવી વાતજ નથી. ત્યાં તેા પાર છે
'
..
"
तत्कृते पौषधविधिप्रकरणे श्राद्धानां पौषधमध्ये जेमनाक्षरदर्शनात् " અર્થાત્ “ તેમણે કરેલ પૌષધવિધિ પ્રકરણ ' માં શ્રાવકાને પૌષધમાં જમવાનુ કહેલ છે. ”
""
આથી સમજવાનુ` કે એક તે ‘ સેન પ્રશ્ન ' મૂળમાં ઉપવાસ કરવાની શકિતના અભાવે” એમ આચાય વિજયસેનસૂરિ લખતા નથી.
છતાં ભાષાંતરકારે પોતાની કપેલકલ્પિત માન્યતાને પુષ્ટ કરવા કાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com