SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर तृतीय ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, ખાલ ૩ ને ) ३ प्रश्न - तथा खरतर गच्छि श्रावक श्राविका वि पहर पछीइ जिमीने पवंदिनइ रातिनउ पोसह न करइ, ते स्युं । । ? १७ * જમવાનું માની લેવામાં સ્વમતાગ્રહ શિવાય બિજુ કાઇ કારણ ન હોઇ શકે, વળી એજ પૃ॰ ૨ માં જિનવલ્લભ સૂરિજીના નામ પર ટિપ્પણ લખતાં જાચાર્ય · સેનપ્રશ્ન ' નાં તે પ્રશ્નાત્તરને ' ઘણે! સૂચક ’ માની કહીને ઉધ્ધત કરે છે કે જેની અંદર “ પિ’ડવિશુદ્ધિના કર્યાં જિનવલ્લભ ગર્ગાણુનુ ખરતર ગચ્છીયપણું સ ંભવતું નથી ” એવા ક્રમાન આચાય` વિજયસેનસૂરિ જાહેર કરે છે. એ બાબતમાં તેમણે લગાવેલ એ હેતુએ પૈકી પહેલા હેતુ આ છે કે− તેમણે ( જિનવલ્લભ ગણિએ ) કરેલ ‘પૌષધવિધિ પ્રકરણ ' માં ઉપવાસ કરવાની શક્તિના અભાવે શ્રાવકાને [ પૌષધમાં ] જમવા-એકાસણું વિગેરે કરવાનું કહેલ છે ” આ ઉપરના અવતરણમાં ભાષાંતરકારનું જે લખવુ કે “ ઉપવાસ કરવાની શક્તિના અભાવે ” એ કેવળ પોતાની મતિ કલ્પના છે. • સેનપ્રશ્ન ' મૂળમાં એવી વાતજ નથી. ત્યાં તેા પાર છે ' .. " तत्कृते पौषधविधिप्रकरणे श्राद्धानां पौषधमध्ये जेमनाक्षरदर्शनात् " અર્થાત્ “ તેમણે કરેલ પૌષધવિધિ પ્રકરણ ' માં શ્રાવકાને પૌષધમાં જમવાનુ કહેલ છે. ” "" આથી સમજવાનુ` કે એક તે ‘ સેન પ્રશ્ન ' મૂળમાં ઉપવાસ કરવાની શકિતના અભાવે” એમ આચાય વિજયસેનસૂરિ લખતા નથી. છતાં ભાષાંતરકારે પોતાની કપેલકલ્પિત માન્યતાને પુષ્ટ કરવા કાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy