________________
[ ૧૨ ]
પ્રભાવિક પુરૂષા :
લીધા. ઉભય પહેાંચ્યા શ્રી વીરપ્રભુ પાસે. ત્રિકાળજ્ઞાની ભગવાન ! સર્વ વ્યતિકર કેવળજ્ઞાન-દનદ્વારા જાણીને જોઇ રહેલ હાવાથી પ્રત્રજ્યા આપતાં શાને વિલંબ કરે ? માતા-પિતા, પત્ની આદિની અનુજ્ઞા પૂછવાનું એ જ પ્રભુ ફરમાવે છે, પણ તે છદ્મસ્થ ગુરુએ માટે. જ્ઞાનીના રાહુ તેા ન્યારા જ હાય. અંતરની લગની ત્યાં આત્મકલ્યાણ ક્યાંથી દૂર રહે ? પ્રભુ સહુ વિચર્યા, સ્થવિરાનાં પાસાં સેવ્યાં અને શ્રુતધરેાના અનુભવ સાંભળ્યા, એટલે અલ્પ કાળમાંજ ઉભય સાળા-બનેવી માર અગના જ્ઞાતા થયા. ઉપસ, પરીષહુને સહનારા ને ઇંદ્રિયાને દમનારા, વળી નીત્ર તપ તપનારા એવા તેએ પુન: એક વાર રાજગૃહી પધાર્યા.
*
ઉત્તમનાં આગમન તે ઢાંક્યાં રહે. માતા ભદ્રાના હર્ષના પાર ન રહ્યો. વંદન દનનાં વિવિધ સ્વમ સેવતા આખા પરિવાર વસ્ત્રાભૂષણ સજવામાં લીન બન્યા. જેને દેખવાની ઉત્સુકતા હતી એ ઉભય દ્વાર સમિપ આવ્યાં છતાં કાઇનું ધ્યાન પણ ન ગયું. પ્રાકૃત મનુષ્યાનું વર્તન વિચિત્ર જ હાય છે. ઘણીવાર તે મૂળને ત્યાગી ડાળને વળગે છે. સાધુયુગલ તા માર્ગે સામી મળેલ એક વૃદ્ધાના બહુમાનપૂર્વક દેવાયેલા પદાર્થ ને ગ્રહણ કરી પ્રભુ પાસે પહેાંચ્યુ. આહાર દેખાડતાં શાલિભદ્રે પ્રભુશ્રીને પ્રશ્ન કર્યા—“ દેવ ! આપે તેા માતાના હાથથી ભિક્ષા મળવાનું કહેલુ, પણ આ ભિક્ષા તેા અન્ય વૃદ્ધા પાસેથી મળેલી છે. ”
(C
વત્સ ! એ વૃદ્ધા અન્ય કાઇ નહિ પણ તારી પૂર્વ ભવની માતા જ છે. તું સંગમક નામે તેને પુત્ર ગેાપાલનનુ કામ કરતા. પાડાશીને ત્યાંથી જુદી જુદી ચીજો માગી આણી એણે તારા માટે ક્ષીર રાંધેલી. તને થાળીમાં પીરસી તે બહાર ગઇ. દરમિયાન માસક્ષપણુના પારણે એ સાધુએ વહેારવા આવ્યા. તે ભાવપૂર્વક ખીર વહેારાવી. સુપાત્રદાનના મહિમાથી તું આ સમૃદ્ધિ