________________
૧૩ એવલા, દેશર તથા ધર્મશાળા જેનશાળા છે જણશ વસ્ત સર્વ મળે છે અહીંથી પગ રસ્તે શ્રી બેલાપુર જવું. '
૧૪ બેલાપુર દેરાસર તથા ઉતરવાની જગ્યા છે જશ મળે છે. અહીંથી પગ રસ્ત ગાઉ પદર સંગમરે જવું.
૧૫ સંગમનેર, દેરાશર તથા ઉતરવાની જગ્યા છે. જેણશ મળે છે. અહીંથી પગ રસ્તે શ્રી સીનર જવું.
- ૧૬ સીનર દેરાશર તથા ઉતરવાની જગ્યા છે અહીંથી પગ રસ્તે શ્રી મનમાર આવવું ત્યાંથી જી. આઇ. પી. નું ૧ રસ્તો જાલણા તરફ જાય છે. અહીંથી રેલ રસ્તે પેલા ૪૨) શ્રી ચાળીસગામ જવું ભાડું રૂ. ૦-૭-૦ છે.
૧૭ ચાલીસગામ, * દેરાશર શ્રી સીખરબંધ છે ઉતરવાની જગ્યા છે. પાંજરાપોલ છે. જણશ સર્વ મલે છે. રૂલને વેપાર મોટા પાયા પર છે અહીંથી મિલ ૩૫) શ્રી ધુલીઆ જવું ભાડું રૂ. ૦-૯-૯, .
- ૧૮ ધુલીઆ.. દેરાશર ભવ્ય તથા જૈનશાળા લાયબ્રેરી પાંજરાપેલ અને જેને મંડલી છે. શ્રાવક કચ્છીઓની સારી વસ્તી છે ખાનદેશનું મોટું મથક છે અહીંથી પગ રસ્તે ગાઊ બાર શ્રી પારલે જવું.
૧૯ પારેલા, : ગામ રમણીક અને દેરાસર ભવ્ય તથા ગૌશાળા છે ઉતરવાની