________________
(6)
૫૫૫ અધીઆ. ૨૧છે. વર્ષ ગાંઠ માગસર સુદ ૬ની છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખરેડી (આબુરોડ સ્ટેશને) જવું.
૫૫૬ ખરેડી (આબુરેડ સ્ટેસન) દેરાસર તથા ધર્મશાળા છે, સર્વ જણસ મળે છેઅહીંથી આબુ તીરથ પર જવું. પપ૭ આબુતીર્થ (દેલવાડા તથા અવચળગઢ)
ખરેડીથી આબુ તીરથને પહાડ નજીક છે. અહીં સરસામન મુકી જરૂર જણ સામન સાથે રાખી પહાડ પર ચઢવું બેલગાડી ઘોડાગાડી તથા સ્વારીના ઘડા તથા રેલી ડુંગર પર જવાને સાર કટરાકટર તરફથી વાજબી એક ઠરાવેલા દરથી મળે છે. પહાડપર સડક બાંધેલી છે. જાત્રાળું તીરથે જવાનું મુટક ૨ ૧-૨-૩ સીરાહી રાજ તરફથી અહીં લેવામાં આવે છે. સાધુ સાધ્વીનું સુટક લેવામાં આવતું નથી,
આ પહાડની પ્રથમ એટલે જમીન ઉપર ફરતી કક્ષા એકવીસ જોજન એટલે ચોરાસી ગાઉની વચલે ભાગે નવ જન એટલે છત્રીસ ગાલની અને ઉપરથી ત્રણ જજન એટલે બાર ગાઉની (પ્રદક્ષિણા) છે, આ ગિરિરાજ પાંચ ગાઉ ઉંચો છે. પાણી ઉપર બાર ગામ કહેવાય છે. આ પહાડ પર ચડવા ઉતરવાના બાર રસ્તા છે. તેમાં હાલ ત્રણ રસ્તા ઉપર ઈગ્રેજ સરકારે સહક બંધાવેલી છે. બે આબુ રાડ ખરેડી સનથી અને એક ગામ અણદરથી સડક છે. ગર પર ચઢતાં રસ્તામાં નદીઓ આવે છે. ગાઉ ગાઉએ ચોકી બેસાડેલી છે. ત્યાંથી ચેકીઆત એક મુકામથી બીજા મુકામ સુધી મુકવા આવે છે. રસ્તામાં પાણીની પર મંડાય છે, વચમાં આરણ ગામ આવે