________________
માતા આચાર વીચાર પાળવામાં પોતાની હાપણ માને છે, અહીંથી ગામ શ્રી મુદ્ર નંબર ૧૦૦૪ જવું અને મુદ્રાથી પાછા ગામ થી જામનગર નબર ૧૯૦૩ જવું અને જામનગરથી ગામ શ્રી જેડીબંદર જવું.
૧૧ર૬ જોડીઆબંદર. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી ભલસાણ જવું,
૧૧૨૭ ભલસાણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી જામખંભાલીઆ જવું.
૧૧૨૮ જામખબાલીઆ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી બાલંભા જવું.
૧૧ર૯ બાલંભા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી મટી ખાવડી
જવું."
૧૧૩૦ મોટી ખાવડી. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી લતીપુર જવું.
૧૧૩૧ લતીપુર, દેરાસર ૧ તથાં ઉતરવાની જગા છે, જણસ વસ્ત મલે છે, અહીથી ગામ શ્રી ભાણવડ જવું.
૧૧૩ર ભાણવડ, દેરાસર ર તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી મતી મહેતાનું વડાલું જવું