________________
() ૧૩૮૭ તલગામ ઢમરાગામ, દેરાસર તથા પરમશાળા છે, જણસ મળે છે. અહીંથી પગરસ્તે તમામ ડાભેડા જવું.
૧૩૮૮ તલગામ ડાભોડા, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી આસપાસ નીચેના ગામે પગરસ્ત છે. ત્યાં જવું..
૧૩૮૮ વાગામ. • દેરાસર તથા ઉતરવાની જગ્યા છે. અહીંથી બાજુમાં ગાયા મામ જવું.
૧૩૮૦ ગોડ, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે જનેર જવું. એ પુનેથી પગરસ્ત ગાઊ ર૪ થાય છે.
૧૩૧ જુનેર. દેરાસર તથા ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી ગાળ નવ મછર જવું.
૧૯ર મંછ દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી ગાઉ છ ચાકણા જવુ.
૧૩૩ ચાકણું, દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી આસપાસ અને પુતેથી તેર ગાઊ ભાલુગામ છે ત્યાં જવું
૧૩૯૪ માલુણામ દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી તેર ગાઉ અને ઉપરના ચાકણાથી નવ ગાઉ ના જવું .