________________
(૨૫૦ ) કુલ) સેવવુ નહીં. પ પરિગ્રહ--ધન દોલત બીલકુલ રાખવી નહી એ પાંચ મહાવ્રત સર્વપાળે, ગમે તે કારણ હાય તે પણ રાત્રી બેાજન કરે નહી', અને પૃથ્વિ પાણી અગ્નિ વાયુ તથા વનસ્પતિ એ એ કાયાની રહ્યા કરે; ૬ માતઈદ્ર. ૭ ચક્ષુદ્રિ ૮ ધ્રાણેંદ્રિ. ૯ રસેદ્ધિ. અને ૧૦ સ્પર્શે ત્રિ. એ પાંચ ઈંદ્રિના નિગ્રડ કરે; ૧૧ ક્રોધ. ૧૨ માન. ૧૩ માયા. અને ૧૪ લેાભ, એ ચાર કષાયનો ત્યાગ કરે. ૧૫ મન, ૧૬ વચન. અને ૧૭ કાયાને ધર્મને વિષે સમી રીતે પ્રવતાવે. ૧૮ જ્ઞાન સપને એટલે યથાર્થ માર્ગ આરખે. ૧૯ દરશન સ’પતે એટલે શુધ્ધ સમતિ ધારે અને ૨૦ ચારિત્ર સપને એટલે સંસાર સુખથી વિરકત રહી જ્ઞાન દર્શન અને ચારિત્રના ખરા રસ ઝીલે. ૧૨ ભાવ સત્ય એટલે ખરી દઢતાથી ધર્મને આરાધે. ૨૨ કરણ સત્ય એટલે પડિ લેહણાદિક કરણ જેવુ હાય તેવુ" વિશુધ્ધ કરે. ૨૩ યોગ્ય સત્ય એટલે મન વચન અને કાયાથી કપટ રાહત રહી સ’જમમાં તત્પર રહે. ર૪ ક્ષમા ધારે. ૨૫ વરાંગ્યવાન બને. ૨ રાગ આદિ ઉપજે તે વેદના ખાવીશ પ્રકારના પરિસહ શાંતતાથી ખમે અને ૨૭ મરણથી ખીલકુલ ડરે નહીં.
સતધર્મ તે ક્ષમા-યા અને વિનય મૂળ કેવળ ભાંખાત શ્રી જૈન ધર્મ. અનાદિકાળથી કર્મ જાળના અધનથી જીવ સૌંસારમાં પરિ ભ્રમણ કરે છે. એવા અધેરઆત્માને ધરી રાખનાર જે વસ્તુ તે સત્તધર્મ કહેવાય છે.
વળી આ દુઃખદ સૌંસારમાં આંધળા માણસને રસ્તા બતાવનાર લાકડી છે તેમ સત્તધર્મ તે આપણને કામ કોષ લાભ મેહ મટ્ટ મસર વિષય કષાય ત્યાદિકમાં રસ્તા દેખાડનાર એક લાકડી છે માટે.
સત્તદેવ–સત્તગુરૂ અને સત્તધર્મ એ ત્રણે તત્વાને યથાર્થ જાણી જ્ઞાનથી નિશ્ચે માની, તેની શુશ્રધ્ધા દૃઢ કરીને એ ત્રણે તત્વાનુ