Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 288
________________ (૨૪) T—સર્વંગ-વૈરાગ્ય વાસના ધણીરાખે, ઢ—નિર્દેવ મેાક્ષાભિલાષી હાય. જ—અનુકંપા દયાની વાસના હાય, જ—ધર્મની આસ્થા દૃઢ રાખે. સમકિતની છત્રકારની જતના ૧—અન્ય ધરમના ગુરૂને ધરમ બુદ્ધિએ વન્દે નહીં. ૨~~તેમના ધરમ બુદ્ધિએ ગુણ ગ્રામ કરે નહીં, ૩—તેમની સાથે ધરમ બુદ્ધિએ વગર ખેલાવે ખાલે નહી" ૪—તેમની સાથે ધરમ બુદ્ધિએ વારવાર ખેલે નહી. —તેમને ગુરૂ બુદ્ધિએ અન્નાદિક દીગ્મે નહીં. ૬—તેમને ગુરૂ બુદ્ધિએ વસ્ત્રાદિક દર્દીએ નહી. સમક્તિના છ પ્રકારના આગાર—( છૂટ. ) ૧ રાજાના આગ્રહ થકી. ૨ ગણુ સંધના આગ્રહ થકી. કોઈ બળવાનના હઠથી. ૪ દેવતાના હઠથી. પ—માતા પિતાના હાથી. ૬—અઢવીમાં ભુલા પડયાથી, સમકિતની છ ભાવના. ૧—ધરમનું પ્રથમ કારણ તે સમક્તિ. ૨-ધરમ નગરના માર્ગને સમકિત. ૩——ધરમના પાયા તે સમકિત. ૪—ધરમ જગતના આધાર. તે સમકિત. પ-ધરમરૂપ દુધનું પાત્ર તે સમકિત. ।—સર્વે ધૃત તથા પં'ચ મહાવ્રત રૂપ જે રત્ન તેના નિષાન તે ભક્તિ,

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290