Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani
View full book text
________________
- સમતિના પાંચ દુષણ, -સિરીત ઉપર શંકા કરવી. ૨ અન્ય દર્શનીના ધર્મની અભીલાષા કરવી.
–ધર્મના ફળને સદેહ આણ. ક–પાખંડીની પ્રસંશા કરવી. ૫–પાખંડીમાની પરીચય કરવી. આ પાંચ તુષણ છે માટે જાણીને ત્યાગ કરવાના છે,
સમાધિની આઠ પ્રભાવના – દીપાવવું) ૧–પ્રવચન સિદ્ધાંત દીપાવવા. ૨-ધર્મ કથા હી બન શાસન દીપાવવું.' –આદર વખત કહી જીન શાસન દીપાવ,
સાપુના ગુણના વખાણ કરી માર્ગ દીપાવે. પ-તપ કરી જીન શાસન દીપાવવું. ૨ વર્ષથી જે લબંધી ઉપજે તે તેથી છન શાસન દીપાવ. ૭– તિર્થંકરની પુજા કરી જીન શાસન દીપાવવું. –પ્રભાવના-લાહાણી–જેનશાળા-વિગેરેથી ધર્મ દીપાવ
સમક્તિના પાંચ ભૂષણ - ૧–જેના માર્ગમાં ચતુરાઈ કરવી, કશળવા-ડાહપણ વાપરવું. ૨–ાન આદિ ગુણે કરી. જીન શાશન દીપાવવું
અસાધુની સેવા ભકિત કરવી.
ધર્મથી પડતાને સુબોધ દઈ સ્થિર કરો. પ-સાધમની સેવા ભક્તિ કરવી.
સમકિતના પાંચ લા

Page Navigation
1 ... 285 286 287 288 289 290