Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 283
________________ (૨૯) હરિગીત છે . અે સાધવા શુભ મેક્ષ પદ્યને, જૈન બધું આદરી; આરાધવા એ ત્રણે તત્વા, પ્રસિદ્ધ જે મારગ ખરી. સુદેવને સુગુરૂ છે, સુધર્મ પણ સંગે રહે; એ ત્રણે તવાના છનેશ્વર, ભેદ બુદ્ધિથી કહે, સુદેવ અઢારે દાથી, જે રહિત તે અરિહંત છે; વર્જિત ઉપાધી જન્મ, મરણાદિક જરાથી અત છે. અક્ષય, અચળ, અવિનાશી આદિ, અષ્ટ ગુણોથી ભયા અલખ નિરંજન સિદ્ઘભય દુઃખ ભજણાદિ પણ ખરા. સુગુરૂ સત્યાવીશ ગુણે ક્ત, સુખાધના દાતાર છે; યતી ધર્મ તે શ્રી કેવળી, સિદ્ધાંતમત અનુસારથી. સુઆત્મ ભાવે માનવે, સદધર્મ સદ વિચારથી; એ ત્રણે તત્વાનું સુખ દશરણ, ભવ્ય જીવ રે ધરશે. મન વચન કાયા સ્થિર કરી તા, મેક્ષ પર્શે વિચર; આ દેહ દુર્લભ મનુષ્ય પામી, પ્રમાદ પ્રેમે તો; લખમશી કહે મુમુક્તિ મળશે, ને પ્રભુ ભાવે ભળે. - સત્તદેવ તે શ્રી તીર્થંકર દેવ અઢાર દેષ રહિત છે તે અઢાર દોષના નામ:-૧ અજ્ઞાન. ૨ ક્રોધ. ૭ મદ. ૪ માન. ૫ માયા. ૬ મ. ૭ રતિ. ૮ અરતિ. ૯ નિંદ્રા ૧૦ શાક, ૧૧ અસય. ૧૨ ચેરી. ૧૩ મત્સર. ૧૪ ભય. ૧૫ જીવહિ'સા. ૧૬ પ્રેમ. ૧૭ ડા પ્રસ`ગ, ૧૮ અને હાસ્ય. ચિત્તગુરૂના સત્તાવીશ ગુણુ નિચે પ્રમાણું:-- ૧ જીવ હિંસા ન કરવી. ૨ ખાટુ' સર્વથા ન ખેલવું ૩ અદત્તા દાન ખીલકુલ નલેવું (ચારી ન કરવી. ) ૪ મૈથુન ( ગમન ખીલ

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290