________________
(૨૪) - કર્મ કરણ થોડી થાય તે હકત નહીં પણ કિયાં અનુષ્ઠાન કેમ કરવાં. તેમાં કેવા તીચાર લાગે છે? શું દોષ લાગે છે? તેમજ મુળ પાઠ ભણવામાં આવે છે તેને ભાવાર્થ શું છે વિગેરે બરાબર સમજીને એક ચિત્તથી શાંત મને અને શુધ્ધ ભાવથી વિનય-પૂર્વક ક્રિયા કરવામાં તેમજ લણવા ગણવામાં આવે તો તે બહુજ ફળદાયક નીવડે છે.
સતદેવ, સતગુરૂ અને સત્તધર્મ વિષે – ૧ જેનામાં કોઈપણ દેશ ન હોય (એટલે હવે પછી દરસાવેલા બહારે દોષ રહિત હેય) તેજ સત્તદેવ,
૨-કંચન-કામની રહિત હોય તેમજ નિરભી અને નિરાલા લચી હોય અને આ અઘોર દુઃખમય સંસારમાં ભવ્ય પ્રાણીઓને ધર્મરૂપ નકામાં બેસાડી ખરે અને સિધ્ધે રસ્તે લઈ જઈ મેલ નગરીના બંદર પહોંચાડવા શક્તિવાન થાય એવા જે નિગ્રંથમહાતમા તેજ સત્તગુરુ.
૩-જે દુર્ગીમાં જવાનદિયે અને દયામુળ, ક્ષમા મુળ, તથા વિન્ય મુળ હોય તેજ સત્તધર્મ.
- દેહરે. દયા ધરમક મૂલ હે, નરક મુલ અભિમાન; - તુલશી દયા ન છાડીયે, જબલગ ઘટમેં પ્રાણ, કરો કલ્યાણની કરનારી, દુર્ગતિ અને દુઃખને દુર ખસેડનારી તથા સંસાર સમુદ્રથી તારનારીએક જીવ દયાજ છે.
વળી મહા ભારમાં પણ કહ્યું છે કે –અહિંસાએજ ઉત્તમ કામ, જિત નમ, ઉત્તમ દાન, થા ઉત્તમ તપ છે.