________________
(284)
સત્તદેવ, સત્તગુરુ, અને સત્તધર્મ, એ ત્રણે તત્વાને થાય જાણી, તેનું ખરા ભાવથી આરાધન કરવાથીજ જીવનું કલ્યાણ થાય છે એમ જ્ઞાનથી નિશ્ચે માની, તેની દૃઢતા કરીને એ ત્રણે તવા ખાખત શુદ શ્રધ્ધા રાખવી એશ્રધ્ધા-સમકિત અને દર્શન એ ત્રણે નામથી માળખાય છે.
.
ભવ્ય જીવાએ ધર્મમાં પ્રર્વત્તન કરતી વખતે ઉપર પ્રમાણેની શુધ્ધ શ્રધ્ધા મેઢ કરવાની અવસ્ય જરૂર છે. કારણ કે ધર્મના મુળ પાયા તે સમકિત છે. જો શ્રધ્ધા શુધ્ધ છે, તે પછી ધર્મક્રિયા થોડી ખની શકે તેા પણ તે બહુ મૂળદાયક થાય છે; અને શુધ્ધ શ્રધ્ધાવિના જ્ઞાન ધ્યાન—ક્રિયા વિગેરેથી ડૂત શુભ કર્યું 'ધાય છે, · પણ તેથી મેાક્ષની પ્રાપ્તી થતી નથી.
વળા શાસ્ત્રમાં કહયુ છે કેઃ——ધણા પ્રકારના શાસ્ત્રા જાણતાં છતાં પણ સમતિ વિના જીવ પૈડાની નાભીમાં લાગેલા આરાની માફક સસાર અટવી માં ભમેછે તેમજ કયુ છે જે-
જે પુરૂષથી ક્રિયા અનુષ્ઠાન બનતા નથી પણ તે સુદેવ–સુગુરૂ અને ક્ષમાધ્યા તથા વિનયમુળ શ્રી જૈન ધર્મ ઉપર દ્રઢ પ્રીતિ રાખી શ્રધ્ધાવત છે તે માક્ષ જવાને પાત્ર છે. વળી કહયુ` છે કે: –
असक्केतं क्रिरइ अहवान सकेइत हवे सद्वहः
१ ॥
सदहमाणो जीवो पावाइ अय राम रंठाणां ॥ ભાવાર્થ:—હે જીવ! તું ક્રિયા કરી શકે તેા કર અને જે ક્રિયા ૧ બની શકે તેા પણ જેવા શ્રી વિતરાગે ધર્મ કહયા છે. તેવી રીતે સહજે—અર્થાત સદહણા શુધ્ધ રાખજે કેમકે સદહણા સુધ્ધ રાખનાર જીવ અજરામર સ્થાનક ( મેક્ષ ) પામે છે.