Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 264
________________ (ર) દર મહીનાથ સ્વામીનું સ્તવન (કસબી કસુંબી કસુંબી રંગ હે ગયે.) એ રાહ મહિલીજી મલ્લીઝ મહલીજી, મલ્લીજી પ્રભુ ભીલ ગયે; (૨) સફલ હો અવતાર. આજે ભલ્લીઝ. ૧ એક તો મેં દર્શન મેં દર્શન, મેં દર્શન આયે (૨) મુખ દેખી દુઃખ હવે દુર. આજે ૨ એક તે મનમોહ્યું મનમેહુ, મનમેહું તારા રૂપને (૨) બુભા મુરપ સંસાર, આજેo a એક તે મેં પાપી મેં પાપી, મેં પાપી એ પાપ ધાયઃ (૨) પ્રભુ ગુણ સરોવરમાં જ, આજે ૩. એક તે તું ત્રાતા તું ત્રાતા તું ત્રાતા તું ભ્રાતા; (૨) અવરન તુજ વિના કાય. આજે. ૫ એક તે ગુણ ગાયા ગુણ ગાયા, ગુણ ગાયા તેરા મિત્ર મંડળે; (૨) પ્રાણકે તુમ આધાર આજે ૬ ૭ સંખેશ્વરજીનું સ્તવન, અંતર જામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારે સાંભળીને આવ્યા હું તીરે, જનમ મરણ દુઃખ વારે. સેવક અરજ કરે છે રાજ અમને શીવ સુખ આપે. એ આંકણ ૧ સહકના મન વંછીત પૂરે, ચિંતા સહુની ચૂરે; એવું બિરૂદ છે રાજ તમારું, કેમ રાખે છે દૂર. સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશે; કરૂણાસાગર કેમ કહેવાશે; જે ઉપકાર ન કરશે. સે ૩ લટપટતુ હવે કામ નહીં છે. પ્રત્યક્ષ દરિસણ દીજે; છેર બીજું નહિં સાહિબ પેટ; પડ્યાં પતીજે, સે

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290