Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 272
________________ (૨૩) રાજગ્રહીમે પાંચ મંદિકા, દર્શન પૂજા કરી; ગોબર ગામમેં એક મંદિર ગૌતમ જનમ પુરી. સખી. ૧ વિપુલાચલ રતનગિરિ દુજો, ત્રીજે ઉદયગિરિ; સેનગિરિ વિભાર પરિ, મંદિર શેલવરિ, સખી. ૨. મંદિરમુદ્રા ચરન પુરાતન, વંદું ભાવધરી; . બહુ મુનિવર મુગતિ પદ પાયે, ધન ધન એહ ગિરિ. સખી૩ ઊષ્ણ ની જલકા બહુ થાનક, કુંડકી રચના કરી; કેવલી પ્રભુકા જ્ઞાન બિના નર, તીરથ પદ કરી. સખી ૪ તીરથભૂમિ પદ પરસનર્થે, નરભવ સફલ કરી; કે ધાદિક સબ દૂર નિવારે, સમતા વિનય ધરી. સખી ૫ ૧૯ શ્રી સામળા પાર્શ્વનાથજીના દેરાશરનું વર્ણન. ગેટક છંદ. સુખદાઈ સવાઈ શહેર ભણું, મંહી મંડણ કચ્છ ભુમી તણું; સાહુકાર શ્રીમંત જને બહુળા, નવ યવન નારી ઘણી ચપળા; જીન મંદીર સુંદર સંભી રહ્યાં, સુરલોકથી લાવી વીમાન ગ્રહો; નવ રંગીત પંચ સુવણ મઈ, બહુ બારી ઝરૂખા ગવાક્ષ સાઈ; ચીતરેલ મનોહર સીલ્પ જને, નર નારી જનાવર પક્ષી અને; સુર કનર દાનવ નાગીનકા, ભુવના સુરજંતર જેતી સ્તકા; વળી સાથ સાહેલી ટળી મળી, ગુણ ગાય છને સ્વરના વીમળી, સુરી કરી ખેચરી પ્રગ્ન પતિ, બહુ યે સુગીત મુખે સ્તવતી; ધરી ભેરી પખાજ મૃદંગ બહુ સરણાઈ સતારથી ગાય સહ, ગણી કેણ સકેગુણ તેહ તણા, ભલી ભાર્થી ભુલીરહે ભણતાં.

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290