Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani
View full book text
________________
(૨૭) રિખવ અછત પુરવે રહ્યા છે, એ પણ આગમ પારે; આત્મ શકતે કરે જાતરાજી, તે ભવિ મુક્તિ વરે હણી આઠરે. ચ૦ ૫ દેખા અચંબે શ્રી સિદ્ધાચલજી, હવા અસંખ્ય ઉહાર; આજ દીને પણ એણે ગીરીજી, ઝગમગ ચિત્ય ઉદાર, ચ૦ ૬ રહેશે ઉત્સર૫ણી લગેજી, દેવ મહિમા ગુણ દાખરે; સિંહનીષ ધાદિક થીરપણેજી, વસુદેવહીંડની શાખશે. ચ૦ ૭ કેવલીઝન મુખ મેં સુર્યું છે, પણ વિધ પાઠ પઢાયરે; શ્રી શુભ વીર વચન રસેજી, ગાયે રિખવ સિવ ડાયરે. ચ૦ ૮
૧૭ શ્રી પાવાપુરીજીનું સ્તવન, પાવાપુરીમે વીરજિનેસર, મુકતે ગયે વધે ભવિ ચરના–પાવ -
એ આકણી. જલમંદિરમેં ચરન પુરાતન, સમવસરણ રચના દિલ ઠરતા-પાય ૧ જલદી લહેર કમલ સીતલતા, નાગ રિત ઊનસે નહી ડરના–પા. ૨ મંદિર ઓર બગીચામેં હૈ, પ્રભુમુદ્રા દરિશન ભવ તરના; જમણિ બાજુ સન્મુખ વદિ પર, પ્રભુ પદકા નિત્ય પૂજન કરના-પા. ૩ દેવગિણી ક્ષમાશ્રમણકી, મત ગણધરછક ચરના દાદાજી યૂલિભદ્ર મુનિકા, મંદિર ચિહું દિશિ પાતિઠ હરના–પા૪ ધર્મશાળકી રચના સુંદર, દેખનહી દિલ આનંદ કરના; કલ્યાણક ભૂમિ ફરશનથે, દરિશન પૂજન શિવસુખ વરના-પા. ૫ એગણીશ એકાદશ ફાગુન વિદિ, પંચમી કે દિન દરિશન કરના; યાત્રા સફલ ભઈ સબડુંકી, વિનય નમત પ્રભુકે નિત ચરના-પા ૬
૧૮ શ્રી રાજગૃહીજીનું સ્તવન, આજ આમ ધંરી, સખીમેરી આજ આનદ ધરી–એ અહણી,

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290