Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani
View full book text
________________
. (૩૩) ચઉવિશ મંડપ ચિહુ દીરે લાલ, ચઉમુખ પ્રતિમા ચાર; મન ત્રિભુવન દીપક દેહરૂરે લાલ, સમોવડ નહી સંસાર. મન રા૦ ૨ દીરી ચકરાશી દીપતીરે લાલ, માં અષ્ટાપદ મેર; મન . ભલે જુહારમાં ભેંયરાંરે લાલ, સુતાં ઉઠી સંવેર. મન રા૦ ૩. દેશ જાણીતું દેહરૂરે લાલ, મોટે દેશ મેવાડ; મન . . - લાખ નવાણું લગાવીયારે લાલ, ધન ધને પિોરવાડ, મનરા૦ ૪. ખરતર વસઈ ખાતશું રે લાલ, નિરખતાં સુખ થાય; મન , પાંચ પ્રાસાદ બીજા વળીરે લાલ, જોતાં પાતિક જાય. મન રા૦ ૫. આજ કૃતારથ હું થોરે લાલ, આજ થયો આનંદ; મન : યાત્રા કરી જિનવર તણીરે લાલ, દુર ગયું દુખ દંદ. મન રા. ૬ સંવત સોલ ને છોતરેરે લાલ, માગસર માસ માજાર; મન રાણકપુરે યાત્રા કરીરે લાલ, સમય સુંદર સુખકાર. મારા ૭
૧૨ શ્રી કેશરીયાજીનું સ્તવન,
હરે ભારે ચીરા વનમાળી, એ ગરબાનીદેશી, હરિ વહાલો મારે રિખવ દેવ અનુવાસી, હાંરે એ નગર ધુળેવાને વાસીરે મારું મનડું રહ્યું છે હાસી એ આંકણી, હાંરે વહાલો મારે કેશરી કહેવાએ, હારે વાહાલાને ભેટે ભવ દુઃખ જાએરે. મારું મનડું
- ૧ હારે વાહાલાના મુખની શોભા સારી, હાંરે મને દીઠો લાગે
પ્યારીરેમારૂં ૨. હરે વાહાલા હું માહી તારા મુખને મટક, હરે ઈંદ્રાણી આવે
' લટકરે, મારું ૩ હાંરે વહાલાને સંધ ઘણેર રાવે, હાંરે વહાલાને નિત્ય નવી પર
આંગીએ ચારે, મારે ૦ ૪

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290