Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 268
________________ ( ૨૩૪) હરિ વાહાલા મારા ઝાઝ બુડતાં તારે, હાંરે સેવકનાં કાજ સુધારે; મારૂં પ હાંરે વાહાલા મારા તારક બિરૂદ ધરાવે, હાંરે તેતેા ગઢ લકા જઈ આવે. મારૂં ૬ હાંરે વાહાલા મારા ફાગણ શુદ્દે ખીજ અજવાળી હાંરે સઉ જાણે કે દેવ દીવાળી. મારું ૭ હાંરે વાહાલા મારા મુળચંદ વિજય ગુણ ગાવે, હાંરે સી સધને પાર ઊતારે. મારું મનડું ૮ ૧૩ શ્રી કેસરીયાનાજીનું સ્તવન. શ્રી સખેશ્વર પ્રભુ પામ્યછનવરા—એહ રાહ તારની તું તાર તારની તું તાર કેસરીઓ દાતાર તું ઊગાર ખાજવાર એ કણી. જય જય શ્રી રિસહેશ્વર સ્વામી, મરૂદેવાના ન'; સામલી સુરત મેાહની સુરત, દેખતા આનંદ સામલીયા કેસરી સ્વામી, કેસર મે" ગરકાવ; ફુલા કેરા સેખરાને, મુકુટ સાવ જડાવ. તું 'કણ્ણાકર કરૂણા સિધુ, કેવળ કમળાકત; લેવાના સ્વામી મારા, જય જય શ્રી ભગવત. સાકાના મનવાંછીત પુરા, નાધારા આધાર; જગવત્સલ તું જગાને, ઉતારે ભવપાર. અક્ષય જ્ઞાનની પ્રાપ્તી માટે, ભવસવ તાહરી સેવ; ખાલમિત્ર સેવક ઈમજ પે, ઢે દેવાધિદેવ. તારની તારની૦ તારની તારની તારની

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290