Book Title: Jain Tirthavali Pravas
Author(s): Lakhamshi Nenshi Savani
Publisher: Lakhamshi Nenshi Savani

View full book text
Previous | Next

Page 263
________________ (૨૮) ૪ શ્રી ગિરનારનું સ્તવન ગરબાની દેશી. જઇને રહેજો માહારા વાલાજી રે, શ્રીગિરનારને ગેખ. જધને અમે પણ તિહાં આવશું, માહારાવ જિહાંરે પામીશું જોગ જઈ૦ ૧ જાન લઈ જુનેગઢ, માહા આવ્યા તોરણ આપ. પશુ પંખી પાછા વલ્યા, માહા જાતાં ન દીધો જવાબ, જઈ૦ ૨ સુંદર આપણ સારિખી, માહાટ જોતાં નહીં લે જોડી જઈ બેલ્યા અણ બોલ્યા કરે, મારા એ વાતે તમને ખેડા જઈo ૩ હું રાગી તું વૈરાગીઓ, માહા જગમાં જાણે સહુ કેય; રાગી તો લાગી રહે, માતા વૈરાગી રાગીન હોય. જઈ ૪ વર બીજો હું નવિ વરૂ, માહા સઘલા મેલી સવાદ; જઈo મેહનીયાને જઈ મળી, માહા મહેટા સાથે સ્પે વાદ. જઈ. ૫ ગઢ તે એક ગિરનાર છે, માહાટ નિરત એક શ્રી નેમ; રમણી એક રામતી, માહા પુરી પાડે જેણે પ્રેમ. જઈ ૬ વાચક ઉદયની વંદના, માતા, માની લેજો માહારાજ; * જઈ૦ નેમ રાજુલ મુકત મળ્યા, માહા સારયાં આતમ કાજ જઈ ૭ ૫ મણીનું સ્તવન. બંધ કીલો બાપુ છે શું કામ–એ રાહ, ચાલે ચાલે ભયણપુર ગામ, જોવા જેવા ભયણપુર ગામ; ભાઈ વેગે જઈએરે, ચાલો ચાલો ભોયણપુર ગામ. મલ્લિજીને મહારાજ વસે ત્યાં, કરે પ્રીતે પરણામ. (૨) ભા. ચા. ૧ ભવ દુઃખ ભાવઠ ભંજન ભારી, વસે વાલે તે ઠામ (૨) ભા. ચા. ૨ કળજુગમાં કોતક દેખાડી, કીતી કરી ગામ ગામ (૨) ભા. ચા. ૩ એવા સ્વામીનાં સેવે ચરણ તો, લઘુ આદ્ય પાસુખધામ. (૨) ભા. ચા. ૪ જઈ

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290