________________
(૧૧)
૧૪૨ કલાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પગરસ્તે તેર ગાઉ ગામ શ્રી નીપાણી જવું.
૧૪૦૩ નીપાણી. દેરાસર તથા ધરમશાળા છે, જણશ મળે છે; અહીથી રેલ મારગે મીરજ જંકશન જવું. ભાડું રૂ. ૨-૧-૦.
૧૪૦૪ મીરજ, દેરાસર ૧ રમણીક તથા ધરમશાળા છે, ત્યાંથી રેલ મારગે બેલગામ જવું.
૧૪૦૫ બેલગામ.. દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ગામ જોવા લાયક છે. અહીંથી રેલ મારગે ગામ શ્રી સુબળી જંકશન જવું,
૧૪૦૬ હુમળી, દેરાસર ૨ તથા ઉતરવાની જગા છે, શહેરમાં બધી જણસ મને છે, પાંજરાપોળ છે, અહીંથી નવ માઈલ પગ રસ્તે હેલીપદાન જવું.
* ૧૪૦૭ હેલીપટ્ટન, - આ જઇને તીરથ કહેવાય છે, તેમાં સંપ્રતિ રાજાના ૧૦૧ દેર સરો છે, કાળ દોષે કરી હાલમાં તેમના થઈ ગયેલાં ખંડીઅર આ પુસ્તકના કૃતાએ સંધ્યા છે. અહીંથી પગ રસ્તે હુબલી શહેરમાં આવવું. હુબલીથી રેલ માર્ગ મિલ ૨૧ શ્રી ગુડગીરી જવું ભાડુ રૂ. ૦૭-૦ છે.
૧૪૦૮ ગુડગીરી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે શ્રી લખમેશ્વર જવું.