________________
(રર)
૧૪૦૯ લખમેશ્વર, દેરાસર ૪૩ છે, પુજાપત્રી બીલકુલ થાતી નથી ગામ નાનું પડે છે, માટે શ્રાવકેએ લક્ષમાં લેવું અહીંથી ગામ શ્રી ગુડગેરી આવવું અને ગુડગીરીથી રેલ માર્ગે ગામ શ્રી બેઆડગી જવું. ત્યાંથી પગરસ્તે ગાઉ ત્રણ ગામ શ્રી ભારંગી જવું.
૧૪૧૦ ભારગી, દેરાસર ૧ છે, જેમાં પુજાપત્રી કેટલાક વર્ષ થયા બીલકુલ થાતી નથી જે બાબત આ પુસ્તકના કૃતાએ બહુજ ચર્ચી ચલાવેલ પણ હજી બંદોબસ્ત થયો નથી. દેરાના બંધાવનારે નિભાવ અર્થે ખાસ ખેતડ કાઢેલ પણ તેની પેદાસ હાલ ત્યાંના લોકે ખાઈ જાએ છે, માટે શ્રાવકોએ બંધબસ્ત કરો ગટે છે, ત્યાંથી પાછા શ્રી બેયાગી આવવું.
ત્યાંથી રેલ માર્ગે ગામ શ્રી ગુટકલ જંકશને જવું, ત્યાંથી બીજી રેલ ગાડીએ મદ્રાસ જવું, ગુંટકલથી મિલ ર૭૫ ભા ૨. ૩-૧૦હુબલીથી કુલ મિલ ૪૩૪ ભાડુ ૨. ૫–૫-૦.
- ૧૪૧૧ માસ * દેરાસર તથા ઉતરવાની જગા છે. શહેરમાં સર્વ જણસ ભાવ મટે છે અહીંથી રેલ માર્ગે ૪૧૩ માઈલ કલીકટ જવું. ભાડુ રૂ. ૪-૫-૦
ટીકા-મદ્રાસ જીલ્લામાં જૈન ક્રાંચીમાં રનોની અનેક મુરતિ છે.” એવું આ પુસ્તકની પ્રથમ આવૃતિ છપાતા દરમીઆન એક નાની ચોપડી જોવામાં આવી તેમાં મેઘમ લખ્યું છે, તે ચેપડી છપાવનારને પુછતાં પણ લખેલા શબ્દો શિવાય બીજો કાંઇ ખુલાસો તે જાણતા નથી એવું કહેવાથી અમે આ વાત ફૂટનેટમાં મુકી છે કે તે કોઈ તીર્થ જગા હોય તો શોધી લેવી. અમને તે ઉપરનું નંબર ૧૪૧૩ વાળું કોચી બંદર અંતરીક્ષ પાર્શ્વનાથનું દેરાસર છે, તે એ કાચી હશે પણ તેમાં રત્નની પ્રતિમાઓ નથી. પરંતુ નંબર ૧૪૧૫ મુળભતીમાં રાની ૨૪ પ્રતિમા છે,