________________
(૧૫)
૧૪૨૪ ભટકુલ.
દેરાસરી છે તથા ઉતરવાની જગા છે, અહીંથી પાછુ કુમરે આવવું. ક્રુમઠાથી કરીઆ માર્ગે આગભેટમાં એસી મુબઇ આવવુ, ચાવીસ કલાકમાં ધણુ કરી અવાય છે. શ્રી હુમલીથી હેટગીથી સેાલાપુર થઇ મુંબઇનુ માર્ગ, શ્રી હુખની નબર ૧૪૦૬ થી ગામ શ્રી અનેગરી જવુ.
૧૪૨૫ અનેગરી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે ત્યાંથી ગામ શ્રી ગદ્દગ રેલમાર્ગે જવું.
૧૪૨૬ ગઢગ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાથી ગામ શ્રી ખામી રેલમાર્ગે જવુ માઈલ ૪૨) ભાડું રૂ. ૦-૭-૦.
૧૪૨૭ અદામી.
દેરાસર છે અહીંના ડુંગરમાં જૈનની પ્રાચીન ગુફાઓ છે, જેની કારીગરી સારી જોવા લાયક છે ત્યાં શીલા લેખ છે તે માગધી ભાષામાં અને કાન્ડી લીપીમાં છે તેનું ભાષાંતર કરાવવા ગટે છે. ત્યાંથી રેલમારગે શ્રી ખીજાપુર જવું.
૧૪૨૮ બીજાપુર.
-દેરાસર ૧ છે બાકી ટ્વીંગમ્બરી છે. જસ વસ્ત મળે છે. અહીંથી થડેક છેટે ભાગલકોટમાં ટ્વીંગમ્બરી દેરા છે અહીં ( ખીજાપુરથી ) હાટગી સ્ટેશને થઇ શ્રી સાલાપુર જવું.
૧૪ર૯ સાલાપુર.
ધર્મશાળા છે પાંજરાપાળ છે. ત્યાંથી મુંબઈ ૨-૧૫-૦ છે માટે મુંબઈ જવું',
દેરાસર ત્રણ છે માઈલ ૨૮૩ ભાડું રૂ.