________________
૧૪૧૭ હસઅગડી. દેરાસર ૩ તથા ઉતરવાની જગા છે. આ ગામ શિવાય આ મલબાર જીલ્લામાં કેટલીક જગાએ દેરાસરે છે.
અહીંથી પગરસ્તે પાછું માંગલેર આવવું. માંગલોરથી દરીઆ માર્ગે આગબોટમાં બેસી કુમઠા બંદર જવું.
૧૪૧૮ કુમઠા બંદર, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ વાલગંડી
૧૪૧૯ વાગડી, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ હલદીપુર જવું.
૧૪૨૦ હલદીપુર, દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ દુગુ જવું.
૧૪ર૧ દુર) દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ માટે જવું,
૧૪૨ માટે, દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પાછું પગરસ્તે કુમઠ બંદર આવવું. કુમઠાથી બીજી બાજુ પગરસ્તે પદર ગાઉ ગરેડ ગામે જવું.
૧૪૨૩ ગરેશકુંડ, અગાઉ મેટું શહેર હતું, હાલ નાનું ગામડું છે, અહીં દેરાસર ૩૬૦ હતાં જેનાં ખંડીએ જોવામાં આવે છે. હાલ ફક્ત બે દેરાસર અખંડ છે, તેમાં સેવા પૂજા થાય છે, અહીંથી પાછું પગરસ્ત કુમઠા રાહેરમાં આવવું.
કમઠાથી દરીઆ માર્ગ છેડે દુર બાગબટમાં ગામ ભટલ જવું.