________________
રિલગાડી પાળા જકશન થઈ જુનાગઢ જવું. મારું જી -૧૬ - મુંબઇથી ગિરનાર જવાના રસ્તા ૩ છે. ' (૧) દરીઆ માર્ગે આગબોટમાં વેરાવળ બંદર જવું ત્યાંથી ભાઇલ ૫૧ જુનાગઢ રેલમાર્ગે જવું તેનું ભાડુ ૨ ૦-૧૧-૦
(૨) રેલગાડીએ અમદાવાદ થઈ ઘોળા જંકશન થઇને જુનાગઢ જવું મોઈલ ૫૬૨ ભાડુ ૨ ૭-૫-૦
(૩) રેલગાડીએ અમદાવાદ થઈ રાજકોટ સ્ટેશન થઈને જુનાગઢ જવું માઈલ ૪૭૫ ભાડુ ૨ -૦-૦
૩ સખેશ્વર, પાલીટાણથી સેનગઢ આવી રેલમાર્ગે વીરમગામ આવી બીજી રેલી ગાડીએ પાટડીથી ગાઉ બાર પગરસ્તે છે.
જુનાગઢથી રેલમાર્ગ રાજકેટ ઉપર થઈને તથા ધોળા જંકશન થઈને એમ બે રસ્તેથી વીરમગામ સ્ટેશન અવાય છે ત્યાંથી પાટડી અને ત્યાંથી પગરસ્તે ગાઉ બાર છે.
મુંબઈથી રેલમાર્ગે અમદાવાદ થઈ વીરમગામ થઈ પાટડી અને ત્યાંથી પગરસ્ત ગાઉ બાર
૪ ભોયણ તથા ૫ તારંગાજી, ૧ પાલીટાણેથી તારગાળ સીધા જવું હોય તે રેલમાર્ગે સોનગઢ થઈ ધોળા જંકશન થઈ વિરમગામ આવી ત્યાંથી તરજ સ્ટેશન થઈ બે ગાઉ પર ભેચણીની જાત્રા કરી કટોસણથી મેસાણા થઈ ખેરાળ સ્ટેશને ઉતરી ત્યાંથી પગરસ્તે ચાર ગાઉ તારંગા તીર્થે રેલમાર્ગે જવું. માઇલ ૧૯૩ ભાડુ ૨-૨-૬
(૨) ગીરનારથી તારગે જવું હોય તે રાજકોટ આવી વીરમગામ થઈ ઉપર બતાવ્યાં પ્રમાણ જોવણી જાત્રા કરી ખેરાળુ થઈ જવું માઈલ ૧૯ર ભાઠ ૨ ૨-૯-૬