________________
સતલાસર થી માઈલ . આ મેસાણ
( A ) (૨) જુનાગઢથી જેતલસર થઈ પાછા જકશન થઇ વઢવાણ કાંપથી વીરમગામ થઈ ઉપર પ્રમાણે જવું માઈલ ૨૭૨ ભાડુ ૨ ૩-૫-૦
મુંબઈથી રેલગાડીએ અમદાવાદ થઈ બીજી રેલગાડીએ મેસાણ થઈ ત્યાંથી વીસનગરની રેલગાડીએ ખેરાળુ થઈ ચાર ગાઉ તારે જવું માઈલ ૩૮૦ ભાગ ૩ ૪-૩-૦
મુંબઇથી ભયણી જવું હોય તે મેસા થઈ બીજી બાજુ રેલે કટોસણ થઈ જવું. અગર અમદાવાદથી વીરમગામ થઈ તરજ થઇને જવું
- ૬ આબુજી. તારંગાજીથી ખેરાળુ થઈ રેલમાર્ગે મેસાણી આવી ત્યાંથી રેલગાડીએ આબુરોડ ખરેડી સ્ટેશન થઈ ડુંગરપર જવું. માઇલ ૯૯ ભાડુ ૨૦-૧૫-૩
મુંબઈથી રેલયાડીએ અમદાવાદ થઈ ત્યાંથી બીજી રેલગાડીએ આબુ રોડ ખરેડી સ્ટેશન જઈ ત્યાંથી ડુંગરપર જવું. માઇલ ૪૨૫ ભાડુ ૪-૭-૦
૭ રાણકપુર, આબુરોડથી રાણીગામ સ્ટેશન રેલમાર્ગે જવું માઇલ ૭૧ ભાડુ ૨૦-૧૨-૦ છે, ત્યાંથી પગરસ્તે પંચ તીથી કરવા. ગાઉ ના વરાણા, ગાઉ બે નાદેલ, ગાઉ બે નાદલાઇ, ગાઉ ત્રણ ધાણેરા અને ગાઉ ત્રણ સાદડી જવું ત્યાં સરસામાન રાખી જગલમાં ત્રણ ગાઉ રાણકપુરજી જવું. કુલ ગાઉ સાડાપંદર આ રસ્તો છે. અને ત્યાંથી સીધા રાણીગામ ગાઉ i૧ પગરસતે પાછું આવવું.
મુંબઈથી અમદાવાદ થઈ રાણીગામ સીધા રેલે આવી ઉપર મુજબ પગરસ્તે જવું. માઈલ ૪૯૩ ભાડુ ૨૫-૩-૦ પાછુ રાણી સ્ટેશન આવવું.
૮ કેસરીઆજી. રાણી સ્ટેશનથી અજમેર-ચીતોહ અને ઊદેપુર માઈલ ૩૪ ભાડ ૨, ૩-૬૬ ત્યાંથી પગરસ્ત ગાઉ ૧૬ કેસરીઆ,
*