________________
( ૨૧૯ )
બિરાજમાન છે, ઋષભદેવ સ્વામીનુ‘ ૧ એક
રત્નની મુર્તી માક્ષ કલ્યાણક અહીં થયું છે.
તપાસ કરતાં જે જે સ્થળે દેરાસરા છે એવુ અમારા જાણવામાં તથા કેટલુંક અનુભવમાં આવેલુ છે તે ઉપર દર્શાવ્યા છે, ખીજા ધણ સ્થળે હીંદુસ્તાનમાં સરવ જીલ્લાઓમાં દેરાસરા છે. હી‘દુસ્તાનમાં કુલ છત્રીસ હુજારથી પણ વધારે દેરાસરો છે એવી હકીકત અમારા જાણવામાં આવી છે પણ કયે સ્થળે કેટલા કેટલા તે બધું તારીજવાર મળ્યુ નથી માટે શ્રીસંધને વિનંતિ છે કે જે જે સ્થળે જ્યાં જ્યાં જેટલાં દેરાસરા હાય તે રરતે જવાના અનુક્રમ સાથે અમને જણાવવા મેહેરબાની કરશેા તે અમે ત્રીજી આવૃત્તિમાં તે સુધારા વધારા સાથે દાખલ કરી સરવ શ્રીસંધને જાત્રા કરવા વિશેષ સાનુકુળ થાય તેમ કરીશું,
ઉપર બતાવેલા મારગેાથી સરવ જે જે તીથા જણાવ્યાં છે. ત્યાં ત્યાં અનુક્રમે જાત્રા થઇ શકે છે. પરંતુ મેટાં મેટાં જે તીર્થં છે તે તીરથે જાત્રા કરવા જવુ હોય તે તે નીચે બતાવ્યા પ્રમાણે સીધે રસતે જવાથી જાત્રા થઈ શકસે તેની વીગતઃ—
૧૪૩૩ મેટાં તીથાએ સીધા જાત્રાએ જવાના માર્ગ. ૧ સિદ્ધાચલ (પાલીટાણુા.)
મુંબઇથી પાલીટાણે એ રસ્તે થઇ જવાય છે.
(૧) દરીઆ માર્ગે આગખાટમાં મુંબઇથી બેસી ભાવનગર ઉતરી ત્યાંથી રેલમાર્ગે સોનગઢ થઇ જવું અંગર બારાખારુ પગરસ્તે પણ ત્યાથી જવાય છે. (૨) રેલગાડીએ અમદાવાદ થઇ સેાનગઢ જવું. માઇલ ૪૭૬ ભાડુ –રે- છે. ત્યાંથી પગરસ્તે ગાઉ છ જવું'.
૨ ગિરનાર (જુનાગઢ)
પાલીટાણુથી ગીરનાર જવું હાય તા પગરસ્તે સેાનગઢ આવી ત્યાંથી
*