SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧૭ હસઅગડી. દેરાસર ૩ તથા ઉતરવાની જગા છે. આ ગામ શિવાય આ મલબાર જીલ્લામાં કેટલીક જગાએ દેરાસરે છે. અહીંથી પગરસ્તે પાછું માંગલેર આવવું. માંગલોરથી દરીઆ માર્ગે આગબોટમાં બેસી કુમઠા બંદર જવું. ૧૪૧૮ કુમઠા બંદર, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ વાલગંડી ૧૪૧૯ વાગડી, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ હલદીપુર જવું. ૧૪૨૦ હલદીપુર, દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ દુગુ જવું. ૧૪ર૧ દુર) દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ માટે જવું, ૧૪૨ માટે, દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પાછું પગરસ્તે કુમઠ બંદર આવવું. કુમઠાથી બીજી બાજુ પગરસ્તે પદર ગાઉ ગરેડ ગામે જવું. ૧૪૨૩ ગરેશકુંડ, અગાઉ મેટું શહેર હતું, હાલ નાનું ગામડું છે, અહીં દેરાસર ૩૬૦ હતાં જેનાં ખંડીએ જોવામાં આવે છે. હાલ ફક્ત બે દેરાસર અખંડ છે, તેમાં સેવા પૂજા થાય છે, અહીંથી પાછું પગરસ્ત કુમઠા રાહેરમાં આવવું. કમઠાથી દરીઆ માર્ગ છેડે દુર બાગબટમાં ગામ ભટલ જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy