________________
(જો માસથી બાર બાર મુંબઈ આવવું હોય તે રેલ માર્ગ રાઈચુર જકશન સ્ટેશન ૩૫૦ ભાઈલ ભાડું રૂ. ૩-૧૧–૦ છે, ત્યાં થઈને બીજી રેલ ગાડીએ બેસી ૪૩૩ માઈલ ભાડુ રૂ. ૬-૧૫-૦ મુંબઈ છે, મદ્રાસથી મુંબઈ સુધી કુલ ૭૮૩ માઈલ અને ભાડુ રૂ. ૧૦–૧૦–૦ છે.)
૧૪૧૨ કલીકટ (મલબાર ઝટલે.) - દેરાસર તથા ઉતરવાની જગા છે, હીંદુસ્તાનના દક્ષીણ છેડાની નજીકમાં આ શહેર દરીઆ કીનારે છે. અહીંથી દરીઆ માર્ગે આગબેટે બેસી ચીન બંદર આવવું.
* ૧૪૧૩ ચીન બંદર. કોચીન શહેરની પાસે અંતરીક્ષ પાર્શ્વનાથનું દેરાસર છે, પ્રતિ માજી અધર રહેલા છે. ચમત્કારીક તીર્થ છે, અહીંથી આગબોટમાં માંગલોર જવું.
૧૪૧૪ માંગલોર, (કાના માંગલોર) દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીથી ભાઇલ ૧ પગરસ્તે મુલભાળી ગામ જવું.
૧૪૧૫ મુલભદ્રી (મુળભદ્રજી તીર્થ)
આ મુલભદ્રજી તીર્થ છે, દેરાસરે ૧૮ તથા ધર્મશાળા છે, મોટા દેરાસરમાં રતનની ચોવીસ અલોકીક પ્રતિમા છે, અહીંથી પગરસ્તે માઈલ દશ કારેકલ જવું.
૧૪૧૬ કારેકલ, દેસી ૧૪ તથા ધર્મશાળા છે. અહીંથી પાછુ પગરસ્તે મુલભ. દ્રીજી થઇને માંગલેર આવવું.
માંગલેરથી બીજી બાજુ પગરસ્તે ભાઇલ ૧૪ જુસબગડી જવું.